શોધખોળ કરો

Ahmedabad News: બાઇક પર સવાર કપલને ખાનગી બસે મારી ટક્કર, મંગેતરની સામે જ રોડ પર યુવતીનું મોત

Ahmedabad News:અમદાવાદમાં રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસે યુવતીને કચડી હતી

Ahmedabad News: અમદાવાદમાં રવિવારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસે યુવતીને કચડી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે આરોપી ગંભીરસિંહ સિસોદીયાની ધરપકડ કરી હતી. ખાનગી બસ પાલડીથી કચ્છના મુન્દ્રા જઈ રહી હતી. મળતી જાણકારી અનુસાર, પાલડીની પટેલ ટ્રાવેલ્સની ઓફિસથી બસ મુન્દ્રા જવા નીકળી હતી ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 22 વર્ષીય હિરલબેનનું નિપજ્યુ મોત થયું હતું.  પોલીસે બસ ચાલકે દારૂ પીધેલો હતો કે કેમ તે જાણવા માટે સેમ્પલ લીધા હતા. આરોપી ૧૦ વર્ષથી ટ્રાવેલ્સ ચલાવે છે, ૭ વર્ષથી પટેલ ટ્રાવેલ્સ સાથે જોડાયેલ છે.                               

શહેરના શિવરંજની ક્રોસ રોડ પર બસ ચાલકે ડબલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. જેમાં મંગેતરની સામે જ યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બપોરના સમયે યુવક અને યુવતી ઘરે જઈ રહ્યા હતાં ત્યારે શિવરંજની ચાર રસ્તા પાસે ખાનગી બસ યુવક-યુવતી પર કાળ બનીને ત્રાટકી હતી.  બેફામ ગતિએ દોડી આવેલી બસે બાઈકને અડફેટે લેતા યુવક- યુવતી બંને નીચે પટકાયા હતા.  જેમાં રોડ પર નીચે પટકાયેલી યુવતીના માથા પર બસનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.              

 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિગ્નલ બંધ થવાની લ્હાયમાં ડ્રાઈવર પૂરઝડપે બસ ચલાવે છે જ્યારે સિગ્નલ બંધ થવાથી બાઈક ચાલક બાઇક ઉભું રાખે છે તેમ છતાં બસનો ચાલક બ્રેક માર્યા વગર જ બસને પૂરઝડપે દોડાવે છે. અકસ્માત સર્જી આરોપી ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો. જોકે આસપાસના સ્થાનિકોએ દોડીને ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.              

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ગઇકાલે અકસ્માત સર્જાયો હતો. પોરબંદર હાઇવે પર શ્રી કાળેશ્વર મહાદેવના મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા સાઇકલ ચાલક શ્રમિકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું. રાજકોટ થી પોરબંદર જતી મહાસાગર ટ્રાવેલ્સના બસ ચાલકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ઉપલેટા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget