શોધખોળ કરો

Ahmedabad: AMC ના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી, પગાર વધારાની જાહેરાત

અલગ અલગ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ 5 થી 7 હજારનો વધારો થશે. 1 ઓક્ટોબરથી પગાર વધારો અમલી બનાવવામાં આવશે.

Ahmedabad News: Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની દિવાળી સુધરી છે. અલગ અલગ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના માસિક પગારમાં સરેરાશ 5 થી 10 હજારનો વધારો થશે. 1 ઓક્ટોબરથી પગાર વધારો અમલી બનાવવામાં આવશે.

Ahmedabad: AMC ના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી,  પગાર વધારાની જાહેરાત

તહેવારની સિઝન ટાણે રાજ્યમાં જીએસટી વિભાગ સક્રિય થયું છે. જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા સાવલીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. સાવલી ખાતે આવેલી રાકેશ ફટાકડાની ઓફિસ ખાતે જીસએટી ટીમ ત્રાટકી છે અને ઓફિસ તેમજ સાવલી ખાતે આવેલ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધર્યું છે. દરોડા દરમિયાન  હાજર કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી છે. હાલ જીએસટી વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે અને તપાસના અંતે મોટી કરચોરી હાથ લાગવાના સંકેતો છે.

ગુજરાત સ્ટેટ જીએસટી અધિકારીઓએ અમદાવાદના 57 સહિત રાજ્યભરમાં 79 મોબાઈલ ફોન શોપ માલિકો પર દરોડા પાડીને તેમના દ્વારા કરવામાં આવેલી જીએસટી ચોરી શોધી કાઢી છે. મોબાઈલ ફોન શોપના સંચાલકો કોઈપણ બિલ વગર જ રોકડ પર મોબાઇલ વેચીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂ. ત્રણ કરોડની વસૂલાત કરવામાં આવી છે. 500 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના બિલ વગરના મોબાઈલ ખરીદ વેચાણ માટે કુખ્યાત મૂર્તિમંત માર્કેટ ઉપરાંત શહેરના ઘણા ઠેકાણે જીએસટી અધિકારીઓ ત્રાટ્યા હતા. તેમની ભેદી તપાસ અંતર્ગત સિનિયર અધિકારીઓને પણ સાચી માહિતી ન આપવામાં આવી હોવાનો ગણગણાટ ડિપાર્ટમેન્ટમાં શરૂ થઈ ગયો છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા તાજેતરમાં જ ભંગાર તેમજ જુદી જુદી બ્યુટી ટ્રીટમેન્ટ આપતી સંસ્થાઓ અને અન્ય કોમોડિટીઝ પર દરોડા પાડીને કરોડોની જીએસટી ચોરી સુધી કાઢી હતી. કરોડ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે ત્યારે જ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો કરોડના મોબાઈલ વરસે દહાડે વેચાઈ રહ્યા છે. મોબાઈલનું આટલું મોટું માર્કેટ હોવા છતાં મોબાઇલનું વેચાણ કરતા તેમજ મોબાઇલની એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ જેટલું વેચાણ થાય છે તેટલી જીએસટી ભરતા નથી.

Bank of Baroda: આ જાણીતી બેંક સસ્તામાં પ્રોપર્ટી ખરીદવાની આપી રહી છે તક, કરી લો સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાને લઈને અમેરિકા લાલઘૂમ, કહ્યું- 'અલ્પસંખ્યકોની રક્ષા કરો, નહિંતર...'

પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લોકો વહેલા વૃદ્ધ થઈ રહ્યા છે, આ રીતે સ્વાસ્થ્યને પહોંચી રહ્યું છે નુકસાન

Pushpa 2: 'પુષ્પા 2'નો આ સીન ફિલ્મને કરાવશે 2000 કરોડની કમાણી!  વીડિયો જોઈને ફેન્સ થયા ક્રેઝી

ABP Premium

વિડિઓઝ

Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજરJamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યુંSouth Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે
ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાને લઈને અમેરિકા લાલઘૂમ, કહ્યું- 'અલ્પસંખ્યકોની રક્ષા કરો, નહિંતર...'
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાને લઈને અમેરિકા લાલઘૂમ, કહ્યું- 'અલ્પસંખ્યકોની રક્ષા કરો, નહિંતર...'
પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લોકો વહેલા વૃદ્ધ થઈ રહ્યા છે, આ રીતે સ્વાસ્થ્યને પહોંચી રહ્યું છે નુકસાન
પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી લોકો વહેલા વૃદ્ધ થઈ રહ્યા છે, આ રીતે સ્વાસ્થ્યને પહોંચી રહ્યું છે નુકસાન
Pushpa 2: 'પુષ્પા 2'નો આ સીન ફિલ્મને કરાવશે 2000 કરોડની કમાણી!  વીડિયો જોઈને ફેન્સ થયા ક્રેઝી
Pushpa 2: 'પુષ્પા 2'નો આ સીન ફિલ્મને કરાવશે 2000 કરોડની કમાણી! વીડિયો જોઈને ફેન્સ થયા ક્રેઝી
એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન - તેમનો સમય પૂરો, હવે તેમને ફેંકી….

2,988 દવાઓ ખાવા લાયક છે જ નહીં! સરકારી આંકડા મુજબ આટલી દવા તો નકલી નીકળી

Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા  સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'

Ahmedabad:  ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ હિટ રહ્યો કે ફ્લોપ,કેટલા લોકોએ લીધી મુલાકાત અને કેટલું થયું વેંચાણ?

Embed widget