શોધખોળ કરો

Ahmedabad: શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, લો ગાર્ડન ખાતેના ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી

Latest Ahmedabad Newsછ વધુ એક આઉટલેટમાં જીવાત મળી આવતાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. સ્વચ્છતાના ધારાધોરણનું પાલન ન થતું હોવાની ફરિયાદ ગ્રાહકે કરી.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. લો ગાર્ડન ખાતેના ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી હતી. વધુ એક આઉટલેટમાં જીવાત મળી આવતાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો.  સ્વચ્છતાના ધારાધોરણનું પાલન ન થતું હોવાની ફરિયાદ ગ્રાહકે કરી.

થોડા મહિના પહેલા પણ અમદવાદા શહેરની એક નામાંકિત હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. રામદેવનગર પાસે આવેલી કોર્ટીયર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.

Ahmedabad: શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, લો ગાર્ડન ખાતેના ડોમીનોઝ પિત્ઝા સેન્ટરમાં પિત્ઝા બોક્સની વચ્ચે ઈયળ જોવા મળી

ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે 413 આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને  જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે.  ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયી નફો વધુ કમાવવાના ચક્કરમાં અને લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા કરે છે તેનો નમૂનો રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. અહીં દિવાળી પહેલા પડેલી રેડમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યો હતા. દિવાળી સમયે  ફરસાણ અને મીઠાઇની ખરીદી વધી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે ફુડની ગુણવત્તા ચકાસવા માટે ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતાં અને આ સમય દરમિયાન અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો સીઝ કર્યો  હતો. . રાજકોટના વોર્ડ નં.3માં મનહરપુર વિસ્તારમાંથી ભારત ફરસાણમાંથી 9 ટન અખાદ્ય ફરસાણનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. ફેસ્ટિવલ સિઝનમાં અખાદ્ય જથ્થો ગ્રાહકો સુધી પહોંચે અને તેના સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે તે પહેલા જ આરોગ્ય વિભાગે મહત્વની કાર્યવાહી કરતા 9 ટન જેટલો અખાદ્ય ફરસાણનો જથ્થો જપ્ત કર્યો હતો. 

આ પણ વાંચોઃ

 લુ લાગ્યા બાદ તરત શું કરવું જોઈએ? ઉપરાંત જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં?

ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઉંચકાશે, આગામી 7 દિવસ ગરમીનું જોર યથાવત રહેશેઃ હવામાન વિભાગની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 

Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ

AR Rahman Divorce: એઆર રહેમાનના થશે તલાક,  અલગ થઈ રહી છે પત્ની સાયરા બાનો 

Junagadh: ગિરનાર અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ

Embed widget