શોધખોળ કરો

અમદાવાદ પોલીસે 31stની ઉજવણીને લઈને શું કરી મોટી જાહેરાત? જાણો વિગત

કોરોનાને લીધે રાત્રે બંદોબસ્ત દરમ્યાન પોલીસ માઉથ એનેલાઈઝર ઉપયોગ નહિ કરે, પરંતુ શંકાસ્પદ જણાશે તો બ્લડ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરશે. ફાર્મ હાઉસ પર પાર્ટી કરી શકાશે નહીં. સી. જી. રોડ અને એસ.જી. હાઇવે ઉપરાંત જ્યાં જ્યાં વધુ ભીડ થાય છે, એવા વિસ્તારોમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અમદાવાદઃ આવતી કાલે 31મી ડિસેમ્બર છે, ત્યારે અમદાવાદ પોલીસે 31stની ઉજવણીને લઈને પત્રકાર પરીષદ યોજી હતી. 31 ડિસેમ્બરને લઈને શહેરમાં 7 ડીસીપી, 14 એસીપી અને 50 પીઆઈ તૈનાત રાખવામાં આવશે. 100 પીએસઆઈ અને 3500 પોલીસકર્મી શહેરમાં કર્ફ્યુનો અમલ કરાવશે. ડી.સી.પી. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે પકડાયેલા લોકોનું મેડિકલ પરિક્ષણ કરાવાશે. 31 ડિસેમ્બરના રોજ 7 DCP, 14 ACP, 50 PI, 100થી વધુ પીએસઆઇ અને 3000 કોન્સ્ટેબલ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 9 વાગ્યા સુધી જ કરફ્યુ મુક્તિ છે. 9 વાગ્યા પછી બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને લીધે રાત્રે બંદોબસ્ત દરમ્યાન પોલીસ માઉથ એનેલાઈઝર ઉપયોગ નહિ કરે, પરંતુ શંકાસ્પદ જણાશે તો બ્લડ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરશે. ફાર્મ હાઉસ પર પાર્ટી કરી શકાશે નહીં. સી. જી. રોડ અને એસ.જી. હાઇવે ઉપરાંત જ્યાં જ્યાં વધુ ભીડ થાય છે, એવા વિસ્તારોમાં સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ડી.સી.પી કંટ્રોલ હર્ષદ પટેલે લોકોને મેસેજ આપ્યો કે, 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું. 9 વાગ્યા પછી બહાર નીકળેલા લોકો યોગ્ય કારણ નહિ આપી શકે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!

India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો

Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 

Embed widget