શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદની હાઈ-ફાઈ સ્કૂલને ધમકીઃ ‘પરીક્ષા રદ નહીં કરો તો વિદ્યાર્થીનીઓના મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ કરી દઈશ’

બોડકદેવના ક્લાસીક પેલેસમાં રહેતા બિનુ થોમસ એસજી હાઇવે ખાતે આવેલી આનંદ નિકેતન કેમ્પસ સ્કૂલમાં ઇન્ટરનેશનલ બોર્ડના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

અમદાવાદઃ અમદાવાદમાં પોશ મનાતા વિસ્તાર સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલના વિદ્યાર્થિનીઓની પરીક્ષા મોકૂફ રખાવવા માટે સ્કૂલની વિદ્યાર્થીનીઓના મોર્ફ કરેલા ફોટા બનાવીને વાયરલ કરી નંખવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે. સ્કૂલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા તેને અટકાવવા માટે આવેલા ઇમેલમાં લખ્યું છે કે, પરીક્ષા લેશો તો સ્કૂલની વિદ્યાર્થીનીઓના ફોટા મોર્ફ કરી અશ્લીલ બનાવી વાઇરલ કરીશું. પરીક્ષા રદ નહી કરો તો ઇ-મેઇલના સ્ક્રીન શોટ લઇ તે પણ પોસ્ટ કરીશ જેથી તમે હાસ્યાસ્પદ સાબિત થશો. આ ધમકીના પગલે સ્કૂલે પરીક્ષા રદ કરી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. બોડકદેવના ક્લાસીક પેલેસમાં રહેતા બિનુ થોમસ એસજી હાઇવે ખાતે આવેલી આનંદ નિકેતન કેમ્પસ સ્કૂલમાં ઇન્ટરનેશનલ બોર્ડના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. સ્કૂલમાં 64 શિક્ષક 6 વ્યક્તિનો અન્ય સ્ટાફ છે. આ સ્ટાફ 604 વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે ઓનલાઇન શિક્ષણ આપે છે. સ્કૂલે 20 ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર અર્ધવાર્ષિક પરીક્ષાનુ ટાઇમટેબલ મોકલ્યું હતુ. દરમિયાનમાં 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા પર એક ઇમેઇલ આવ્યો હતો કે, મોનિકા ધોરણ 8થી ૧૨ની ઓનલાઇન પરીક્ષાઓ રદ કરો. આ માંગણી નહિ સ્વીકારો તો હું તમારી કેટલીક વિદ્યાર્થિનીઓના નગ્ન પિક્ચર અને શરમજનક લખાણો લીક કરી દઇશ. આ ફોટા એડીટ કરેલા છે પરંતુ ફોટા સાચા કે ખોટા તેનો ખ્યાલ નહી આવે. આ ફોટા તેમના મગજ પર અસર કરશે તેવા છે. આ પિક્ચરનો દુરૂપયોગ કરી માનસીક ત્રાસ આપી હેરાન કરીશ. આ ઇમેઇલના સ્ક્રીન શોટ પણ પોસ્ટ કરીશ જેથી તમે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઇ જશો. મારી માંગણી નહી સ્વીકારો તો એ જીંદગીની ભુલ સાબિત થશે. ગંદા પિક્ચરની વેબસાઇટ લીંક તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોકલીશ અને પરીક્ષા રદ થશે તો આવુ નહી કરુ. તમારુ કાઉન્ટડાઉન શરુ થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP

Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ

Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ

ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં 11 વાગ્યા સુધીમાં ગુલાબસિંહ કેટલા મતોથી આગળ?Maharatsra Election result 2024: મહારાષ્ટ્રમાં શિંદે સેનાની શું છે સ્થિતિ? | Abp AsmitaVav Election Result 2024 : વાવ પેટાચૂંટણી પરિણામ , ભાભર કોંગ્રેસને પડશે ભારે?UP Election 2024: UPમાં યોગી આદિત્યનાથનો દબદબો યથાવત, ઝારખંડમાં શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Jharkhand Election Result: ઝારખંડમાં હેમંત સોરને 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આ પાંચ કારણોસર પાછળ રહી BJP
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra: મુખ્યમંત્રીની ખુરશી માટે લડાઈ શરૂ, પોસ્ટરો લાગ્યા,જાણો ફડણવીસ,અજિત પવાર,શિંદેની સીટનું પરિણામ
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મોટી જીત તરફ, કોણ બનશે આગામી મુખ્યમંત્રી?

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો

‘ચૂંટાયા પછી પાર્ટીની સાથે રહીશું’, ઉદ્ધવ જૂથ-શરદ પવારના નેતાઓ પાસે લખાવાયા શપથ પત્ર

Wayanad Results:  વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

Embed widget