શોધખોળ કરો
અમદાવાદ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા રાહતદરે શિક્ષણોમાં ઉપયોગી સાધનોનું વિતરણ
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાધનો રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

અમદાવાદ: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ઉચ્ચ્ ગુણવત્તા ધરાવતા સાધનો નોટબુક્સ, સ્કૂલબેગ, કંપાસ બોક્સ અને રાઈટિંગ પેડ વગેરે જેવી વસ્તુનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. જેનું અમદાવાદ શહેરમાં પણ વિવિધ જગ્યાએ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો




















