શોધખોળ કરો
Advertisement
જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 89 વર્ષની વયે નિધન, CM રુપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ
અમદાવાદના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. જ્યોતિષ બેજાન દારૂવાલાને લાંબા સમયથી શ્વાસ લેવાની તકલીફ હતી.
અમદાવાદ : અમદાવાદના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. જ્યોતિષ બેજાન દારૂવાલાને લાંબા સમયથી શ્વાસ લેવાની તકલીફ હતી. બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું, પ્રસિદ્ધ જ્યોતિષ શ્રી બેજાન દારૂવાલાના નિધનથી દુખી છું. હું દિવંગત આત્મા માટે પ્રાર્થના કરૂ છું. મારી સંવેદના.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement