શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કૉંગ્રેસમાં નારાજગી યથાવત, અમદાવાદમાં આ ટોચના મહિલા નેતાએ રાજીનામું આપ્યું, જાણો વિગતો
અમદાવાદ મહાનગરપાલિકામાં ફોર્મ ભરવાનો સમય ભલે પૂર્ણ થયો હોય પરંતુ કૉંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે.
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં ફોર્મ ભરવાનો સમય ભલે પૂર્ણ થયો હોય પરંતુ કૉંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે. ઝીલ શાહે અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું છે. આ સાથે જ ઝીલ શાહએ ગુજરાત લોક સરકાર મધ્યઝોન ઇન્ચાર્જ પદેથી પણ રાજીનામુ આપી દિધુ છે.
બીજી તરફ દરિયાપુર કોંગ્રેસના 150 કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે. સ્થાનિક ઉમેદવારને ટિકીટ ન આપતા રાજીનામાં આપ્યું હોવાનો મત છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અનેવડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion