શોધખોળ કરો
Advertisement
અમદાવાદની આ જાણીતી ફાર્મા કંપનીના 3 કર્મચારીઓનું કોરોનાથી મૃત્યુ થયું, જાણો વિગત
અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મલી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. ત્યારે જિલ્લાના ધોળકામાં ત્રાસદ સ્થિત કેડિલા ફાર્માના 3 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયું
અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મલી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. ત્યારે જિલ્લાના ધોળકામાં ત્રાસદ સ્થિત કેડિલા ફાર્માના 3 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદ કોરોનાથી 669 લોકોન કોરોનાથી મોત નિપજ્યાં છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ત્રાસદ સ્થિત કેડિલા ફાર્માના 3 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે કોરોનાગ્રસ્ત એક કર્મચારીનું હોમ આઈસોલેશન દરમિયાન મૃત્યુ થયું હતું. જયારે કોરોનાગ્રસ્ત 2 દર્દીઓના સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં.
અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 10 હજારની પાર પહોંચી ગઈ છે જ્યારે કોરોનાથી 669ના લોકોના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત 3864 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion