શોધખોળ કરો

કોરોના વાયરસ: અમદાવાદમાં વધુ બે શંકાસ્પદ કેસ, આઈસોલેશન વોર્ડમાં કરાયા દાખલ

અમદાવાદમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ કેસ નોંધાતા યુવકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શંકાસ્પદ કેસ નોંધાતા યુવકોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલમાં બે શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. ડોકટર દ્વારા બંને દર્દીઓની તપાસ શરૂ કરાઇ છે. બંને દર્દીઓના લોહીના નમૂના પુણે મોકલવામાં આવશે. આ અગાઉ અમદાવાદમાં દાખલ કરાયેલી 28 વર્ષીય મહિલાના રિપોર્ટ હજુ આવ્યો નથી. કડીના બે યુવકો ચીન અને થાઈલેંડથી પરત આવતા બંનેને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. થાઇલેન્ડથી પરત ફર્યા બાદ યુવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. ત્રણમાંથી બે યુવાનોને કોરોના વાયરસ શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે બે યુવકોને આઈશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અન્ય એક યુવક સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી છે. ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ફેલાવા લાગ્યો છે. કેરળમાં બુધવારે કોરોના વાઈરસના 153 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. તેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચીનમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી કુલ 562 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP

સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

Embed widget