શોધખોળ કરો

Covid-19: અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 10 હજારને પાર, મૃત્યુઆંક 669 પર પહોંચ્યો

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 277 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે વધુ 24 દર્દીઓનાં મોત નિપજ્યું છે.

અમદાવાદ: અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંક દસ હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જે કેસ નોંધાયા છે તેમાંના 73 ટકા કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 10,001 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 277 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે વધુ 24 દર્દીઓનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુઆંક 669 પર પહોંચ્યો છે.. 24 કલાક દરમિયાન અમદાવાદમાં 206 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. અમદાવાદમાં હવે ડિસ્ચાર્જ થનારાઓની કુલ સંખ્યા 3 હજાર 864 પર પહોંચી ચૂકી છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એક સાથે 8 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે રાહતના રાહતના સમાચાર એ છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 10 સગર્ભા મહિલાઓ કોરોનાને મ્હાત આપી છે અને તેઓને ડિસ્ચાર્જ કરવામા આવી છે. આ ઉપરાંત અમદાવાદ મનપાની આજે મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામા આવ્યા છે. એયરપોર્ટ સુધી કેબ અથવા ટેક્સી શરૂ થઈ શકે છે. હાલ રિક્ષા શરૂ કરવા માટે છૂટ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. તો બેઠકમાં અમદાવાદ શહેરમાં થઈ રહેલા ટેસ્ટિંગને લઈ પણ ચર્ચા કરવામા આવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 396 કેસ સામે આવ્યા છે અને વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 13669 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 829 થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget