શોધખોળ કરો
Advertisement
શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માને "વુમન લીડરશીપ એવૉર્ડ" એનાયત
છેલ્લા બે દાયકા દરમ્યાન "ડૉ. નેહા શર્મા"એ ઉચ્ચ શિક્ષણ પ્રબંધન ક્ષેત્રે આપેલા તેમના વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડિરેક્ટર ડૉ. નેહા શર્માને "વુમન લીડરશીપ એવૉર્ડ" એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકા દરમ્યાન "ડૉ. નેહા શર્મા"એ ઉચ્ચ શિક્ષણ પ્રબંધન ક્ષેત્રે આપેલા તેમના વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ 'આઈ.આઈ.એમ અમદાવાદ'ના ભૂતપૂર્વ ડીન "ડૉ. ઇન્દિરા પરીખ"ના હસ્તે આપવામાં આવ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion