શોધખોળ કરો

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત

નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2023ના ડિસેમ્બરમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે તેવું પ્રોજેક્ટના મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખરેએ કહ્યું હતું. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનાર મેટ્રો હાલના ભાવ અનુસાર 1 લાક 70 હજાર કરોડના ખર્ચે દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત મુંબઈના બાંદ્રા-કુરલા કોમ્પ્લેક્ષથી શરૂ થનારી બુલેટ ટ્રેનનું 35થી 40 ટકા કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનનો મુદ્દો આજે પણ પડકારજનક હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજીંગ ડાયરેકટર અચલ ખરેએ સ્વીકાર્યું હતું. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત નવસારી અને મહારાષ્ટ્રમાં હાલ અનેક જમીન મામલે વાટાઘાટો ચાલી રહ્યો છે. બીજી તરફ સાબરમતી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કરેલી બુલેટ ટ્રેન માટે વિશાળ ડેપો બનાવાશે. સરસપુર રેલવે યાર્ડ અને કાલુપર રેલવે સ્ટેશન વચ્ચે બની રહેલા બુલેટના ડેપો માટે સ્ટેશનની અનેક સુવિધાઓમાં પણ બદલાવ લાવવા પડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત બુલેટના રૂટ પર 1600 ઈલેક્ટ્રિક થાંભલા દૂર કરવામાં આવશે. ગુજરાતમાં 4000 વૃક્ષને બુલેટના માર્ગો પરથી અલગ સ્થળો પર ખસેડવામાં આવશે. જમીનની અંદર અને ઉપર 150 હાઈવોલ્ટેજ લાઇન પણ દૂર કરાશે. જમીનની અંદર 1000 કિલોમીટર સુધી અંડરગ્રાઉન્ડ ટ્રેન દોડી શકે તેવી વ્યવસ્થા. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત 2.07 કલાકમાં બુલેટ કાપશે 508 કિમીનું અંતર કાપશે. જાપાનની શિકાનસેનની ડિઝાઈન આધારે પ્રોજેક્ટ તૈયાર થશે. ભૂકંપ, વરસાદ અને કુદરતી આફતમાં બુલેટ ટ્રેન નહીં દોડે. સમગ્ર પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિકટન સિમેન્ટ વપરાશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ વપરાશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન કેટલા કલાકમાં કેટલું અંતર કાપશે? ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન? જાણો વિગત 2.07 કલાકમાં બુલેટ કાપશે 508 કિમીનું અંતર કાપશે. જાપાનની શિકાનસેનની ડિઝાઈન આધારે પ્રોજેક્ટ તૈયાર થશે. ભૂકંપ, વરસાદ અને કુદરતી આફતમાં બુલેટ ટ્રેન નહીં દોડે. સમગ્ર પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિકટન સિમેન્ટ વપરાશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ વપરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget