શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે થઈ યુવતીની છેડતી, પછી શું થયું?
પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે યુવતની છેડતી થઈ છે. યુવતીની છેડતી કરી રહેલા શખ્સને આસપાસના લોકો જોઇ જતાં યુવકને પકડી લીધો હતો અને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
અમદાવાદઃ શહેરના સેટેલાઈટ પોલીસ વિસ્તારમાં યુવતી સાથે છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે યુવતની છેડતી થઈ છે. યુવતીની છેડતી કરી રહેલા શખ્સને આસપાસના લોકો જોઇ જતાં યુવકને પકડી લીધો હતો અને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.
પોલીસે યુવતીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી કરી છે. પકડાયેલ યુવક દારૂ પીધેલ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement