શોધખોળ કરો

Ahmedabad News:મોહર્રમની ઉજવણીના કારણે આજે AMTS- BRTSના આ રૂટ છે બંધ, જુઓ યાદી

મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે  મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી  અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક  રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે

Ahmedabad News:મુસ્લિમ બિરાદરોનું પર્વ આજે  મોહર્રમ છે. જેથી તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી  અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક  રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે

જો આપ આજે અમદાવાદ શહેરમાં AMTS- BRTS દ્રારા મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યાં હો તો આ સમાચાર આપના માટે મહત્વના છે. આજે મુસ્લિમ બિરાદરોનું પર્વ મોહર્રમ હોવાથી અમદાવાદ શહેરના AMTS- BRTS બસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યાં છે તો કેટલાક  રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તાજિયાનું જુલુસ નીકળવાનું આયોજન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.                                                            

તાજિયાનું જુલુસ નીકળવાનું હોવાથી 98 જેટલા રૂટની કુલ 583 જેટલી બસોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો 16 બીઆરટીએસની બસોને બંધ કરી દેવાઇ છે. તો 7 જેટલા રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે. , એલિસબ્રિજ તિલક બાગથી ખમાસા, આસ્ટોડિયા, રાયપુર દરવાજા, સારંગપુર, રખિયાલ રૂટ પર BRTS બસ સ્ટેન્ડ અને બસો બંધ રહેશે ઉપરાંત 101 અને 201 નંબરના રૂટ સંપૂર્ણ બંધ રહેશે.

બદલાયેલા રૂટની યાદી        

મોહર્રમને લઇને લાલ દરવાજા તરફ આવનારી AMTS બસોના રૂટ બદલી નાંખવામાં આવ્યા છે, મણિનગર, ઇસનપુર, વટવા તરફથી આવતી બસોએ એસટી, મજૂર ગામ થઈ જશે,  સરદાર બ્રિજ પાલડી થઈ એલિસ બ્રિજ થી લાલ દરવાજા  જશે.  સારંગપુર, આસ્ટોડિયા અને તિલકબાગ તરફ જતી બસો કાલુપુર સુધી જ જશે.તો એરપોર્ટની બસો માત્ર કાળુપુર સુધી જ જશે. ઇન્કમટેક્સથી નેહરુ બ્રિજ થઈને લાલ દરવાજા તરફ બસો ચાલુ રહેશે.     

આ પણ વાંચો    

Gujarat Rain Forecast: આજે ગુજરાતના આ જિલ્લા પડશે વરસાદ, હવામાન વિભાગે હળવાથી મઘ્યમ વરસાદની કરી આગાહી

Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ

Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ

Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?

PM Kisan Yojanaનો 19મો હપ્તો ક્યારે મળશે, લાભાર્થીઓના લિસ્ટમાં આ રીતે ચેક કરો નામ

Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'

Embed widget