શોધખોળ કરો

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ, એક જ દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પ્રથમ ફરિયાદ નોંધાતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદ: અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પ્રથમ ફરિયાદ નોંધાતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં એક સાથે પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમદાવાદમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં એક દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરખેજ , એલિસબ્રિજ અને સોલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે. બોપલના પ્રણવ શેઠ નામના વેપારીની સરખેજ વિસ્તારની જમીનમાં અહેમદ અલ્લારખ્ખા નામના આરોપીએ ગેરકાયદેસર કબજો કરી જમીન રહેણાંકના ઝોન-1માં આવતી હોવા છતાં તેના ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી શીતલ એસ્ટેટના નામે ગોડાઉન દુકાનો બનાવી વેચાણ તથા ભાડેથી આપી આર્થિક લાભ મેળવી તેમજ આગળના ભાગે મસ્જિદ બનાવી ગેરકાયદેસર રીતે માલિકીની કિંમતની જમીન પચાવી પાડવાના ઈરાદે કબજો કરી લેતા ગુનો દાખલ કર્યો હતો. એલિજબ્રિજમાં પાંજરાપોળ સંસ્થાની ગૌચરની જમીન પચાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સરખેજમાં ખાનગી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સોલામાં સરકારી જમીન ગેરકાયદે પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ એલિસબ્રિજ પોલીસે સરખેજમાં એક અને સોલામાં 3 આરોપી ધરપકડ કરી છે. એલીસબ્રિજ વિસ્તારમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંબાવાડી પોલીટેકનીક કોલેજની સામે આવેલી પાંજરાપોળની જમીનનો અમુક ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવી આર્થીક લાભ મેળવવા માટે વિરલ દેસાઈ, વિપુલ દેસાઈ અને બચુ ચુનારા નામનાં 3 શખ્સો સામે એલીસબ્રિજ પોલીસે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. ત્રીજી ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં છારોડીનાં રેવન્યુ તલાટીએ એસજી હાઈવેની બન્ને તરફ આવેલી જમીનમાં 6 જેટલા આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરનારા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget