શોધખોળ કરો

અમદાવાદઃ લોકડાઉનમાં ધંધો પડી ભાંગતા પાંચ યુવકો બની ગયા લૂંટારાઃ જાણો ક્યાં માર્યો હાથ?

છેલ્લા દસ દિવસમાં અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે ચોરીઓ અને લૂંટના ગુનાને અંજામ આપી ગણતરીની સેકંડો માંજ ગાયબ થઇ રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં બે લૂંટના બનાવનો ભેદ ઉકેલ્યો છે. ફોજી ગેંગના પાંચ સાગરીતોની ઝડપી અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટારુઓએ ફાયરિંગ સહીત લૂંટની ઘટનાને અંજામ આપી શહેર પોલીસને હંફાવી દીધી હતી. પૂર્વ વિસ્તારમાં આવેલા એક જવેલર્સ તથા વેપારીને લૂંટી અમદાવાદના વેપારીઓમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો હતો. સૌ પ્રથમ લૂંટ 02-01-2021 ના રોજ ઠક્કરબાપા નગર નજીક આવેલી તમાકુ અને સોપારીના વેપારીના ત્યાં ફાયરિંગ કરી રોકડ રકમ 30,000ની લૂંટ ચલાવી હતી. છેલ્લા દસ દિવસમાં અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે ચોરીઓ અને લૂંટના ગુનાને અંજામ આપી ગણતરીની સેકંડો માંજ ગાયબ થઇ રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં બે લૂંટના બનાવનો ભેદ ઉકેલ્યો છે. ફોજી ગેંગના પાંચ સાગરીતોની ઝડપી અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. આ પછી બીજી લૂંટ 03-01-2021 ના રોજ નિકોલ વિસ્તારમાં વિરલ ગોલ્ડ પેલેસમાં દિલધડક લૂંટ ચલાવી હતી, જેમાં 6.77,000 ની લૂંટ ચલાવી હતી. લૂંટ થતાની સાથે જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે લૂંટ કરનારી આ એક જ ટોળકી છે ત્યારે સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરતા લૂંટારુ ટોળકીનું પગેરું મળી આવ્યું હતુ. ક્રાઇમના સ્થળ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ત્યારબાદ આરોપીઓના રૂટના સીસીટીવી ફૂટેજના આધારે તથા લૂંટમાં વપરાયેલા વાહનના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓને લોકડાઉનમાં કેટરિંગના ધંધામાં નુકશાન ગયું હતું અને જુગાર રમવાની આદતે ક્રિમિનલ માઈન્ડમાં લૂંટ કરવાના વિચારને જન્મ આપ્યો. આ પાંચેય આરોપીઓ અમદાવાદ લૂંટ કરવા માટે થઈને પરપ્રાંતીય ફૌજી ગેંગને હથિયાર સાથે લૂંટ કરવા માટે બોલાવી લીધી જેમાં બૂદ્ધેસિંગ પરિહાર, સુધીર ફૌજી તથા લખન ચમાર હથિયાર સાથે લૂંટ કરવા અમદાવાદ પોહચી ગયા. ઉલ્લેખનીય છે આ લૂંટારુ ટોળકીએ ભેગા મળીને બંને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, મહત્વનું છે કે લૂંટારુએ જયારે નિકોલમાં લૂંટની ઘટનાની અંજામ આપ્યા બાદ જે રિક્ષામાં ગયા હતા, તે ઓટો રીક્ષાનો કલર પણ બદલી નાંખ્યો હોવાનું કેફિયત પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલી છે. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ફૌજી ગેંગના બંને મુખ્ય સાગરીતોની ધરપકડ કરવા માટેનો લે આઉટ પ્લાન પણ ઘડી નાંખ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ
Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
Health Tips: આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત
Embed widget