શોધખોળ કરો

સોમા ગાંડાનું સ્ટિંગ ઓપરેશનઃ કરોડોની સોદાબાજી કયા બે નેતાઓ સાથે થઈ?

બધાને આપ્યુ છે. નહીતર કોઇ રાજીનામુ આપે, કેટલાંકને નાણાં આપ્યા છે, તો કેટલાંકે ટીકીટ આપી છેઃ સોમાભાઈ પટેલ

અમદાવાદઃ કોંગ્રેસે જારી કરેલાં સ્ટિંગ ઓપરેશનના વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ અને અજાણી વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ વીડિયા બનાવટી હોવાનો સોમા ગાંડા પટેલે આક્ષેપ કર્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચેના વાર્તાલાપના અંશો આ પ્રમાણે છે. વીડિયો કે વીડિયોના તથ્યોનું એબીપી અસ્મિતા સમર્થન કરતું નથી. અજાણી વ્યક્તિ : ભાજપવાળા શું આપશે... સોમા પટેલ : ( હસતા હસતાં ) એ બધુ તો થઇ ગયું... અજાણી વ્યક્તિ : કઇંક તો આપ્યુ હશે ને... સોમા પટેલ : હાં, એમ ને એમ,કોઇ રાજીનામુ ધરે ખરૂં... અજાણી વ્યક્તિ : સોમાભાઇએ રાજીનામુ આપી નાણાં લીધાં છે,ભાજપમાંથી નાણાં લીધા છે, એવુ બ્રિફ કરાવ્યુ હશે સોમા પટેલ : કોંગ્રેસ જો ટિકીટ નહી આપે તો હું ગમે ત્યાંથી લડીશ. એનસીપી વાળા મારી પાછળ પડયા છે. હું ચાર વાર સાંસદ બન્યો છું. બધા મને જાણે છે. એક જ બેઠક પર, આ નાનીસૂની વાત નથી. ભાજપ મારી પાછળ પૂરેપૂરો ખર્ચ કરતી હતી. કોંગ્રેસમાં ખર્ચ થતો નથી અજાણી વ્યક્તિ : રાજીનામુ આપ્યુ તો,બે-પાંચ કરોડ તો આપ્યા હશે.. સોમા પટેલ : (હસતા હસતાં ) જે બધાને આપ્યુ તે મને આપ્યુ અજાણી વ્યક્તિ : એવી ચર્ચા છે કે, 15-20 કરોડ આપ્યાં છે સોમા પટેલ : બધાને આપ્યુ છે. નહીતર કોઇ રાજીનામુ આપે, કેટલાંકને નાણાં આપ્યા છે, તો કેટલાંકે ટીકીટ આપી છે અજાણી વ્યક્તિ : આટલાં પૈસા ભાજપવાળા કયાંથી લાવે છે,ઘણો ખર્ચ કરે છે.બધે ખર્ચા જ કરે છે... સોમા પટેલ : કોઇને કઇં કહેવાનુ નહીં, બસ,પૈસા લાવો ,બીજુ શું...રિલાયન્સ,ટાટા, આ બધુય એમની પાસે જ છે... અજાણી વ્યકિત : આ બધા કહે છેકે, સોમાભાઇને 20 કરોડ આપ્યાં છે સોમા પટેલ : ખોટી વાત છે,કોઇને 10 કરોડથી વધુ આપ્યા નથી. અજાણી વ્યક્તિ : આ તો રૂા.20 કરોડની વાત છે સોમા પટેલ : એ તો લોકો બોલ્યા રાખે, એમાં શું અજાણી વ્યક્તિ : ભાજપમાંથી કોણ ડીલ કરે છે... સોમા પટેલ : સીએમ સાથે, પ્રદેશ અધ્યક્ષ, નવા આવ્યાં છે તે મારા મિત્ર છે અજાણી વ્યક્તિ : તેમની સાથે ડીલ ચાલે છે સોમા પટેલ : હાં, બંને સાથે.....
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Embed widget