શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લામાં કયા જિલ્લામાં કેટલા છે કેસ? જાણો વિગત
સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લામાં સૌરાષ્ટ્રના 3, ઉત્તર ગુજરાતના 3 અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ, 10,613 એક્ટિવ કેસો છે. જેમાંથી સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો તેમાં અમદાવાદમાં સૌથી વધુ 3654 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 2834 એક્ટિવ કેસો છે. ત્રીજા નંબરે વડોદરામાં 865 એક્ટિવ કેસો છે.
સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લામાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-5માં સૌરાષ્ટ્રના બે જિલ્લાનો સમાવેશ થાય છે. ચોથા નંબરે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 456 એક્ટિવ કેસો છે. જ્યારે પાંચમાં નંબરે ભાવનગરમાં 367 એક્ટિવ કેસો છે.
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટમાં 456 એક્ટિવ કે, ભાવનગરમાં 367 અને જૂનાગઢમાં 183 એક્ટિવ કેસ છે. આ સિવાય ટોપ-10માં ઉત્તર ગુજરાતના 3 જિલ્લા છે. દક્ષિણ ગુજરાતના 3 અને મધ્ય ગુજરાતના 1 જિલ્લાનો સમાવેશ થાય છે.
District | active cases |
Ahmedabad | 3654 |
Surat | 2834 |
Vadodara | 865 |
Rajkot | 456 |
Bhavnagar | 367 |
Mehsana | 235 |
Gandhinagar | 234 |
Valsad | 215 |
Junagadh | 183 |
Bharuch | 176 |
Total | 8852 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion