શોધખોળ કરો

Gujarat Government Formation: શપથ સમારોહમાં સામેલ થવા પહોંચ્યો આ જાણીતો કલાકાર, કહી આ મોટી વાત

Bhupendra Patel Oath Ceremony: શપથ સમારોહમાં ભાગ લેવા ફિલ્મ કલાકાર મનોજ જોશી પણ આવ્યા છે. તેમણે કહ્યું, આજે અમારી માટે ખુશીનો દિવસ છે. ગર્વની વાત છે કે 156 બેઠકો સાથે ભાજપ સરકાર બનાવી રહી છે.

Gujarat Government Formation: ભારતીય જનતા પાર્ટી (BJP)ની વિક્રમી જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સોમવારે (12 ડિસેમ્બર) બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

મળતી માહિતી મુજબ, નવા કેબિનેટના શપથ ગ્રહણ સમારોહની આગલી રાત્રે પાર્ટી દ્વારા નક્કી કરાયેલા નામો સાથેના ધારાસભ્યોને જાણ કરવામાં આવી હતી. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિશ્ચિત ધારાસભ્યોને બોલાવ્યા અને જાણ કરી કે તેઓ આવતીકાલે શપથ લેવાના છે. અત્યાર સુધીમાં જે ધારાસભ્યોને ફોન કરીને શપથ લેવાની જાણ કરવામાં આવી છે તેમાં કુલ 17 નામ સામેલ છે.

શું કહ્યું મનોજ જોશીએ

શપથ સમારોહમાં ભાગ લેવા ફિલ્મ કલાકાર મનોજ જોશી પણ આવ્યા છે. તેમણે કહ્યું, આજે અમારી માટે ખુશીનો દિવસ છે. ગર્વની વાત છે કે 156 બેઠકો સાથે ભાજપ સરકાર બનાવી રહી છે.

સંભવિત મંત્રીઓની યાદી

  1. ઘાટલોડિયા ધારાસભ્ય - ભૂપેન્દ્ર પટેલ
  2. મજુરા ધારાસભ્ય - હર્ષ સંઘવી
  3. વિસનગર ધારાસભ્ય - ઋષિકેશ પટેલ
  4. પારડી ધારાસભ્ય - કનુભાઈ દેસાઈ
  5. જસદણ ધારાસભ્ય - કુંવરજીભાઈ બાવળિયા
  6. ખંભાળિયા ધારાસભ્ય - મૂળુભાઈ બેરા
  7. જામનગર ગ્રામ્ય ધારાસભ્ય - રાઘવજી પટેલ
  8. ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય - પુરુષોત્તમ ભાઈ સોલંકી
  9. સિદ્ધપુર ધારાસભ્ય - બળવંતસિંહ રાજપૂત
  10. રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય - ભાનુબેન બાબરીયા
  11. સંતરામપુર ધારાસભ્ય - કુબેરભાઈ ડીંડોર
  12. દેવગઢ બારિયા ધારાસભ્ય - બચ્ચુ ખાબડ
  13. નિકોલ ધારાસભ્ય - જગદીશ પંચાલ
  14. ઓલપાડ ધારાસભ્ય - મુકેશ પટેલ
  15. મોડાસા ધારાસભ્ય - ભીખુભાઈ પરમાર
  16. કામરેજ ધારાસભ્ય - પ્રફુલ પાનસેરીયા
  17. માંડવી ધારાસભ્ય - કુંવરજી હળપતિ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ પહેલા આજે ભાજપના ધારાસભ્યોની મોટી બેઠક યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક ગાંધીનગરની લીલા હોટલમાં યોજાશે. આના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો. સાથે જ ગુજરાતની જનતાએ પણ રોડ શો દરમિયાન પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget