શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 76 ઉચ્ચ અધિકારીઓની બદલી, જાણો કોણ-કોણ બદલાયા અને ક્યાં મુકાયા
ગાંધીનગર: ગુજરાત સરકારે પ્રમોશન આપ્યા બાદ 125 દિવસથી વેઈટિંગ ફોર પોસ્ટિંગ મોડ પર મુકેલા 22 એડિશનલ કલેક્ટર સહિત કુલ ગેસ કેડરના 76 સિનિયર ઓફિસરોની બદલીઓના આદેશો કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગમાં અન્ડર સેક્રેટરી કે.એસ.પ્રજાપતિની સહીથી બુધવારે મોડી રાત્રે સરકારે કરેલા આદેશોમાં સુરત, તાપી, છોટાઉેદપુર, મોરબી રાજકોટ, દાહોદ, બોટાદ, પાટણ, આણંદ સહિતના અનેક જિલ્લાઓમાં વહિવટીતંત્રમાં કલેક્ટર પછીના મહત્વના પદે ગણાતા રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરોની પણ બદલીઓ કરવામા આવી છે.
એડિશનલ કલેક્ટર | ક્યાં હતા | બદલીનું સ્થળ |
બી.જે. સોની | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ટ્રાઈબલ એરિયા સબપ્લાન,ખેડબ્રહ્મા |
વી.એલ.પટેલ | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, સાબરકાંઠા |
એ.એમ.ભરાડા | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ડીઆરડીએ, મહેસાણા |
જે.એમ.ભટ્ટ | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ટ્રાઈબલ એરિયા સબપ્લાન, મહિસાગર |
કે.એસ.યાજ્ઞિક | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ઓએસડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ |
એચ.એમ.જાડેજા | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, ગાંધીનગર અને યુએલસી ઈન્ચાર્જ |
જી.આર.ધારકે | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | સભ્યસચિવ, હળપતિ આવાસ બોર્ડ |
એલ.બી.બાંભણિયા | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, બનાસકાંઠા |
કે.જે.રાઠોડ | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, ખેડા-નડિયાદ |
આર.એમ.તન્ના | ઓએસડી, મહેસૂલ વિભાગ | ડે.ડેવલપમેન્ટ કમિશ્નર, ગાંધીનગર |
જી.પી.બ્રહ્મભટ્ટ | વહિવટદાર, અંબાજી | ડીઆરડીએ.ગાંધીનગર |
મુનિર એન વ્હોરા | ડે.ડિરેક્ટર, સ્કુલ કમિશ્નર | જો.ડિરે.સ્કુલ કમિશ્નર, ગાંધીનગર |
એચ.જે પ્રજાપતિ | ડે.કલેક્ટર, અમદાવાદ | ઓએસડી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ |
ડિ.એલ.પરમાર | ડે.ડિડિઓ, મહેસાણા | ડીઆરડીસી, પાટણ |
પી.જી.પટેલ | ડે.ડિડિઓ, સુરેન્દ્રનગર | આરએસી, મોરબી |
એસ.જે.જોષી | ચીફ મેનેજર, સ્ટેચ્યુ ઓફ યુનિટી | હાલની જગ્યા અપગ્રેડ કરાઈ |
એ.એન.પટેલ | ડે.ડિડિઓ, મોડાસા | ડે.કમિશ્નર, મહિલા અને બાળ કલ્યાણ |
વી.આઈ.પટેલ | આસી. કમિશ્નર, ગ્રામવિકાસ | જો.સેક્રેટરી, મહિલા કમિશન |
બી.કે.પંડ્યા | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | એડિ.કોમ ટેક્સ કમિશ્નર, અમદાવાદ |
યશવંત જોષી | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | એમડી. ગ્રીમકો, ગાંધીનગર |
જયશ્રી દેવાંગન | ડીઆરડીએ, ગાંધીનગર | એડિ. ડિરેક્ટર સર્વ શિક્ષા અભિયાન |
આર.કે.પટેલ | એડી. ડિરે, રોજગાર-તાલીમ | ડીઆરડીએ, મોડાસા |
પ્રકાશ મકવાણા | આરએસી, સુરત | ફૂડ કન્ટ્રોલર, અમદાવાદ |
સી.આર.સંઘાડા | આરએસી, મહિસાગર | સિંચાઈ, ઉત્તર-મધ્ય ગુજરાત, ગાંધીનગર |
બી.જી.પ્રજાપતિ | એડી.કલે.યુઆઈડી | આરએસી, પાટણ |
આરએસી, પાટણ | આરએસી, વડોદરા | ડીઆરડીએ, સુરેન્દ્રનગર |
યુ.એન.વ્યાસ | ડીઆરડીએસ, મોડાસા | સેક્રેટરી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ |
આર.જી. જાડેજા | આરએસી, જૂનાગઢ | આરએસી, આણંદ |
ચિરાગ ચાવડા | આરએસી, મોડાસા | સીઈઓ, પાણી પુરવઠા બોર્ડ |
એમ.કે દવે | આરએસી, ખેડા-નડિયાદ | આરએસી, અમદાવાદ |
કે.એસ.નાયક | ડીઆરડીએ, વેરાવળ | ડિરેક્ટર, GSDMA |
જે.એન.વાધેલા | આરટીઓ, રાજકોટ | OSD, RTO કમિશ્નર, ગાંધીનગર |
પી.સી ઠાકોર | ટ્રા.એ.સબ પ્લાન રાજકોટ | આરએસી, મોડાસા |
પી.આર.રાણા | ડીઆરડીએ, બનાસકાંઠા | જ.મેનેજર, પુરવઠા નિગમ |
એ.આર.સિંઘ | ડીઆરડીએ, ખેડા | ડીઆરડીએ, અમદાવાદ |
એમ.એન.ગઢવી | ડીઆરડીએ, નર્મદા | ડીઆરડીએ, ખેડા |
વી.કે મહેતા | એકઝી.ડિરે. ઈન્ડેક્સ્ટ-સી | ડીઆરડીએ, પાલનપુર |
ટી.ડે.ડામોર | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, ડાંગ-આહવા |
આર.બી ચૌધરી | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ડિરેક્ટર, ડીસ્ટ્રીક્ટ ડેવ, એજન્સી, તાપી |
ડી.આર. પટેલ | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | આરએસી, કચ્છ ભૂજ |
વી.પી.પટેલ | વેઈટિંગ ફોર પોસ્ટિંગ | ડિરેક્ટર ડીસ્ટ્રીક્ટ ડેવ. એજન્સી, દ્વારાકા |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
Advertisement