શોધખોળ કરો

કોરોનાનો કહેરઃ આજથી ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધી જ મળશે પેટ્રોલ, જાણો વિગત

પેટ્રોલ ડીલર્સ દ્વારા પણ ૨૬ તારીખથી સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી પેટ્રોલ આપવામાં આવશે

અમદાવાદઃ કોરોના વાયરસના કહેરને પગલે આગામી 14મી એપ્રિલ સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે પેટ્રોલ ડીલર્સ દ્વારા પણ ૨૬ તારીખથી સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી પેટ્રોલ આપવામાં આવશે. આ સાથે પેટ્રોલપમ્પ ધારકોને પણ વધુમાં વધુ જથ્થો રાખવા સૂચના આપવામાં આવી છે. લોકડાઉનના ૨૧ દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. પેટ્રોલ પંપ એસોશિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે આ અંગે તમામ પેટ્રોલપંપ ધારકોને જાણકારી આપતાં જણાવ્યું છે કે, ફેડેરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ગુજરાતના તમામ ડીલર મિત્રોને જણાવવાનું હાલ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને કારણે સમગ્ર ભારત માં સંપૂર્ણ લોકડાઉન ૨૧ દિવસની પરિસ્થિતિ હોય, આપણા પેટ્રોલ પમ્પના સમય માં ફેરફાર કરવો જરૂરી છે. ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ચર્ચા કર્યા બાદ તારીખ ૨૬.૦૩.૨૦૨૦ ગુરુવારથી સવારે ૮ કલાક થી સાંજે ૪ કલાક સુધી જ પેટ્રોલનું વહેંચાણ લોકડાઉન પરિસ્થિતિ છે ત્યાં સુધી રાખવાનું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું

IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો

આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...

અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

Embed widget