શોધખોળ કરો

અમદાવાદમાં શરૂઆતની મતગણતરીમાં AAP બે બેઠકો પર આગળ ? જાણો કોણે કર્યો આ દાવો ?

અમદાવાદ મનપાની શરૂઆતની ગણતરીમાં આપ બે બેઠકો પર આગળ હોવાનો દાવો કરાયો છે. આ દાવો આપના નેતા ઇર્શાન ત્રિવેદીએ દાવો કર્યો હતો.

અમદાવાદઃ આજે ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની મતગણતરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મનપાની શરૂઆતની ગણતરીમાં આપ બે બેઠકો પર આગળ હોવાનો દાવો કરાયો છે. આ દાવો આપના નેતા ઇર્શાન ત્રિવેદીએ દાવો કર્યો હતો. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું. છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Crime | યુવતીના મિત્રને શર્ટ અને બેલ્ટ સાથે બાંધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મRajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch VideoNavsari | ચાર પગનો ભયંકર આતંક, દીપડા કર્યો એવો ભયાનક હુમલો કે ચોંકી જવાશેCM Bhupendra Patel | રવિવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત
Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, અનિલ વિજે ફરી મુખ્યમંત્રી પદ પર કર્યો મોટો દાવો

Health Tips: શું તમારો આખો પરિવાર પણ એક જ સાબુથી ન્હાય છે? જાણો આમ કરવું કેટલું ખતરનાક છે

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

Embed widget