શોધખોળ કરો
Advertisement
ગુજરાતના પોલીસ વડાનો સપાટોઃ અમદાવાદના ક્યા 12 PIની ટ્રાન્સફર કરીને નાંખી દીધા બીજા જિલ્લામાં ?
સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે.
અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ શહેરના 12 પોલીસ ઈન્સપેક્ટર (PI)ની અન્ય જિલ્લામાં બદલી કરી સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા આ પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશ્વરની હદના બહારના વિસ્તારમાં અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશ આપતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં 12 PIઓની બદલીઓ કરાઈ છે.
· જે.એ.રાઠવાઃ સાબરકાંઠા જિલ્લો
· આર.એ.જાદવઃ નર્મદા જિલ્લો
· શાહપુર PI આર.કે અમીનઃ પાટણ જિલ્લો
· ટ્રાફિક PI એચ.બી.વાધેલાઃ સાબરકાંઠા જિલ્લો
· કે.એચ.દવેઃ પોરબંદર જિલ્લો
· શહેરકોટડા PI વી.આર વસાવાઃ નર્મદા જિલ્લો
· વી.એન રબારીઃ ભરૂચ જિલ્લો
· જે.જી પટેલઃ સ્ટેટ કંટ્રોલ રૂમ
· એમ.પી.પઠાણઃ CID ક્રાઇમ
· એમ.એ તળપદાઃ પાટણ જિલ્લો
· એ.કે.પટેલઃ પોલીસ એકેડમી
· દાહોદ PI કે.જે.ઝાલાઃ અમદાવાદ જિલ્લો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement