શોધખોળ કરો
ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે શું કરી આગાહી?
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે.
![ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે શું કરી આગાહી? Gujarat weather : Next two days cold wave in Gujarat ગુજરાતમાં હજુ કેટલા દિવસ પડશે કડકડતી ઠંડી? હવામાન વિભાગે શું કરી આગાહી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/29192023/winter.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હજુ કેટલા દિવસ આ કડકડતી ઠંડી પડશે, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિયાળાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં કાતિલ ઠંડી રહેશે. આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર યથવાત રહેશે.
હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં બે દિવસ ઠંડીનું જોર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)