શોધખોળ કરો

Diet Plan: દિવસમાં શું એક જ સમય જમવુ યોગ્ય છે, જાણો ,સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

જો તમે લાંબા સમય સુધી ઓછો ખોરાક લો છો, તો આ બાબત આપના સ્વાસ્થ્ય અને મગજને પણ અસર કરી શકે છે. તેથી, જો તમે ફક્ત એક જ સમય ભોજન કરતા હો તો તેમાં બધા જ પોષક તત્વનો સામેલ કરો. જેથી કોઈપણ પ્રકારનું નુકસાન ટાળી શકો છો

હેલ્થ: તમે લાંબા સમય સુધી ઓછો ખોરાક લો છો, તો  આ બાબત આપના  સ્વાસ્થ્ય અને મગજને પણ અસર કરી શકે છે. તેથી, જો તમે ફક્ત એક જ સમય ભોજન કરતા હો તો તેમાં બધા જ પોષક તત્વનો સામેલ કરો. જેથી  કોઈપણ પ્રકારનું નુકસાન ટાળી શકો છો.

 લોકો ડાયેટિંગના ચક્કરમાં તેમના સ્વાસ્થ્ય સાથે ગડબડ શરૂ કરી દીધી છે. ઘણા લોકો પાતળા થવા માટે દિવસમાં માત્ર એક જ વાર ખોરાક લે છે. જો આપ પણ ડાયટિંગના ચક્કરમાં એક જ સમય ભોજન લેતા હો તો પહેલા તેના નુકસાન જાણી લો 

દિવસમાં એક સમય જ ખાવાના નુકસાન અને ફાયદા
ન્યુટ્રીનશ એક્સપર્ટ નિખિલ વત્સનના મત મુજબ જો હેલ્થી ફૂડ સાથે અને સંપૂર્ણ પોષકતત્વ સાથે જો એક સમય ભોજન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દિવસમાં એક જ સમય હેલ્થી ફૂડ ખાવું તે ખૂબ જ પાવરફુલ ટેકનિક છે.તેના માટે શરીરને રીસેટ કરવા માટે વજન ઓછુ થાય છે. સ્કિન  ડિટોક્સ થાય છે. ડાઇજેશન સિસ્ટમ પણ સારી રહે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત બને છે.  

દિવસમાં એક વખત ફૂડ લેવાથી આપ અન્ડર વેઇટ થઇ શકો છો. તેનાથી નબળાઇ અને થકાવટ પણ લાગે છે. આપ ઝડપથી બીમારી પડી શકો છો. 

પાચનતંત્રને અસર
ઓછું ખાવાથી આપનું પાચનતંત્ર પણ પ્રભાવિત થઇ શકે છે. તેનાથી શરીરને સારા પ્રમાણમાં પોષણ નથી મળતું. તેનાથી આંતરડાને ખાવાનું પચાવાવામં આને પરેશાની થાય છે. ેતનાથી પાચન ક્રિયા પણ ધીમી પડી જાય છે. 

 ઇમ્યુનિટી પર અસર
કેટલીક વખત એક સમય યોગ્ય પોષણ યુક્ત ફૂડ ન લેવાથી ન્યુટ્રીશનમાં કમી આવી જાય છે. આ સ્થિતિમાં આપને સંક્રમણ અને શરદી ખાંસી થઇ શકે છે. 

કબજિયાતની સમસ્યા
એક સમય ખાવામાં જો ફાઇબરયુક્ત ફૂડ ન હોય તો આપને કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે. પાચનની પ્રકિયા ધીમી પડી જાય છે. કેટલીક વખત ખાવાથી કબજિયાતની સમસ્યા પણ થાય છે. ઓછું ખાાવાથી કબજિયાતની સમસ્યા થઇ જાચ છે. 
ડિપ્રેશન 
જરૂરતથી ઓછું ખાવાથી આપને ડિપ્રેશન પણ થઇ શકે છે. ઓછી કેલેરી લેવાથી ચિંતા અને તણાવ વધી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર

Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો

Embed widget