શોધખોળ કરો

ગુજરાતમાં આંશિક લોકડાઉન 31મી મે સુધી લંબાવવાની કોણે કરી માંગ? CM રૂપાણીને લખ્યો પત્ર

ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન(IMA) ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ આંશિક લોકડાઉન 31મી મે સુધી લંવવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ની સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. પત્રમાં વિનંતી કરી છે કે, ફરીથી કોરોનાને પ્રસરતો અટકાવવા માટે 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન આગામી 31મી મે સુધી લંબાવવું જોઈએ.

અમદાવાદઃ ગુજરાતમાં 36 શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ સાથે કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. ગુજરાતમાં સરકારે 21મી મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આંશિક લોકડાઉન ( Mini Lockdown)ને કારણે રાજ્યમાં કોરોનાનો કહેર ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન(IMA) ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી (Gujarat CM) વિજય રૂપાણી (Vijay Rupani)ને પત્ર લખીને આ આંશિક લોકડાઉન 31મી મે સુધી લંવવાની માંગ કરી છે. 

પત્રમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ની સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. પત્રમાં વિનંતી કરી છે કે, ફરીથી કોરોનાને પ્રસરતો અટકાવવા માટે 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ (Night Curfew) અને નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન આગામી 31મી મે સુધી લંબાવવું જોઈએ.

ગુજરાતમાં આંશિક લોકડાઉન 31મી મે સુધી લંબાવવાની કોણે કરી માંગ? CM રૂપાણીને લખ્યો પત્ર

IMAના ગુજરાત ચેપ્ટરના ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, ગુજરાતમાં કોવિડ-19ની બીજી લહેર બાદ કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શક્ય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટ્યા છે.

તેમણે પત્રમાં ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. જો આમ કરાશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. તેમજ લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે. 

નોંધનીય છે કે, રાજ્ય સરકારે 36 શહેરોમાં આંશિક લોકડાઉન આગામી 21મી મે એટલે કે શુક્રવાર સુધી લંબાવ્યું છે. વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શક્યતા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget