શોધખોળ કરો

Ahmedabad news: સ્માર્ટ સિટી કે ભુવા સીટી? અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત, બોપલમાં આખું સર્કલ જમીનમાં ગરકાવ

Ahmedabad news: સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે રોજ સવાર પડે અને ભુવો ન પડે તો જ નવાઈ.  સ્માર્ટ સિટી અમદાવાદ શહેર જાણે ભુવાનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

Ahmedabad news: સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે રોજ સવાર પડે અને ભુવો ન પડે તો જ નવાઈ.  સ્માર્ટ સિટી અમદાવાદ શહેર જાણે ભુવાનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાં ભુવા પાડવાનો સિલસિલો યથાવત છે. આજે બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ પર મસમોટો ભુવો પડ્યો હતો.આ ભુવામાં આખે આખું સર્કલ ગરકાવ થઈ ગયું હતું. બોપલ-ઘુમાંનું  પદ્માસન સર્કલ  ભુવામાં ગરકાવ થતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસનું બુથ પણ ભૂવામાં ગરકાવ થયું છે.

Ahmedabad news: સ્માર્ટ સિટી કે ભુવા સીટી? અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત, બોપલમાં આખું સર્કલ જમીનમાં ગરકાવ

હજુ પણ શહેરમાં ભુવા રાજ યથાવત

ગઈ કાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ચાર રસ્તા ઉપર  ભુવો પડ્યો હતો. પહેલા એક ભુવો પડ્યો અને તરત જ તેની બાજુમાં બીજો ભૂવો પડ્યો. હવે ભુવો એટલો ઊંડો હતો કે પ્રશાસને બેરીકેટ લગાવવા તો પડે પરંતુ બેરીકેટ 500 મીટર દૂર પણ લગાવ્યા જેથી કરીને વાહન ચાલકોની અવરજવર ન  થઈ શકે. જોકે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં તો ભુવો પડતો જ હોય છે. જો અહીંયા આગળ ભુવો ન પડે તો જ અમને નવાઈ લાગે ત્યારે ગઈકાલે જ્યારે ભુવો પડ્યો ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં જોવા મળી. પહેલા એવી અફવા હતી કે કોઈ વ્યક્તિ ભુવામાં પડી ગયું છે પરંતુ તપાસ કરતા કોઈ અંદર ન હતું.

આ ઉપરાંત અમદાવાદના દરિયાપુર દરવાજા આગળ પણ ભુવો પડ્યો હતો. રસ્તાની વચ્ચે જ ભુવો પડવાના કારણે વાહન વ્યવહરને અસર પડી હતી. હાલમાં અમદાવાદના અનેક એવા વિસ્તારોમાં છે જ્યા ભુવા પડ્યા છે. જેને લઈને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ વર્ષે પહેલીવાર નથી જ્યારે અમદાવાદમાં ભુવા પડ્યા હોય. દર વર્ષ અમદાવાદમાં ભુવા પડવાનો સીલસીલો યથાવત કરે છે. તેમ છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, ટ્રાફિક વાળા વિસ્તારોમાં ભુવા પડવાને કારણે લોકોને અવર જવરમાં તો હાલાકી પડે જ છે આ ઉપરાંત વાહનો લઈને જતા ચાલકોના જીવને પણ જોખમ રહે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

Embed widget