શોધખોળ કરો
રીવરફ્રંટ પાસે શિલાલેખ ટાવરમાં બંધ મકાનમાથી 13.39 લાખની ચોરી

અમદાવાદઃ રીવરફ્રંટ પાસે આવેલા શિલાલેખ ટાવરમાં બંધ મકાનમાંથી 13.39 લાખ રૂપિયાની ચોરી થઇ છે. તસ્કરોએ બંધ મકાનના નકુચો તોડીને આ ચોરી કરી હતી. આ મામલે હાલ એફએસએલની ટીમ અને ડૉગસ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી રહી છે.
વધુ વાંચો
Advertisement





















