શોધખોળ કરો

ગુજરાતનાં આ છ નાનાં શહેરોમાં ખાસ કેસોમાં કોઈ છૂટછાટ નહીં, રેડ ઝોનની જેમ લોકડાઉનનો કડક અમલ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાતની વિજય રૂપાણી સરકારે છ મહાનગરોમાં લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહીં આપવાનું એલાન કર્યું છે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ગુજરાતની વિજય રૂપાણી સરકારે છ મહાનગરોમાં લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહીં આપવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત રાજ્યની છ નગરપાલિકામાં પણ કોઈ છૂટછાટ નથી અપાઈ. ગુજરાત સરકારે બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા અને ઉમરેઠમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા વધી હોવાથી લોકડાઉનનો કડક અને સખતાઇથી અમલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. આમ રાજ્યોમાં છ મહાનગરો ઉપરાંત છ નગરપાલિકા વિસ્તારમાં ખાસ કેસમાં વધારાની કોઇપણ છૂટછાટ આપવામાં આવી નથી અને બે સપ્તાહ સુધી લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેચીને ક્યા ઝોનમા કેટલી છૂટ આપવી તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે ગુજરાત સરકારે લોકડાઉનમાં ઝોન આધારે છૂટછાટ આપવા નક્કી કર્યુ છે. અલબત્ત ગુજરાતનાં શહેરોમાં કોરાનાના વધતાં કેસો તથા ઊંચા મૃત્યુદરને કારણે ખાસ કેસોમાં આ વિસ્તારોમાં રેડ ઝોનની જેમ લોકડાઉનનો અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. આ પૈકી ઘણા વિસ્તારો 'ઓરેન્જ ઝોન' હેઠળ આવે છે. આ સંજોગોમાં આ વિસ્તારોમાં કેટલીક છૂટ મળવી જોઈએ પણ રૂપાણી સરકારે આ વિસ્તારોને ખાસ કેસ ગણીને તકેદારીના ભાગરૂપે કોઈ છૂટ નહીં આપવાનું જાહેર કર્યું છે. આ વિસ્તારો કોરાના માટે ડેન્જર ઝોનમાં છે તેથી છૂટ અપાય તો રોગચાળો ફેલાવાનો ડર હોવાથી કોઇ પણ વધારાની છૂટછાટ આપવામાં આવેલી નથી અને ત્યાં રેડ ઝોનની જેમ જ લોકડાઉનનું પાલન કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget