શોધખોળ કરો

Kheda : ઓવરટેક કરવા જતાં આઇસર-કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા હતા. ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે.

ખેડાઃ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી સવારે અકસ્માત  થયો હતો. કાવઠ પાટીયા નજીક કાર અને આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.  ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા હતા. 

ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે  ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. આઇ20 કાર નંબર જીજે-07-ડીએ 8318 નંબરની કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અન્ય એક અકસ્માતમાં, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. આઇસર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. આઇસર ચાલકે બ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. મોરબીથી દાહોદ જતી એસટી બસ અકસ્માત નડ્યો છે. 

અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ સાથે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતના કારણે વડોદરા તરફની લેન પર વાહનોની 3 થી કિલોમીટર સુધીની કતાર લાગી હતી. એક્સપ્રેસ વે પેટ્રોલિંગ ની ટીમે ક્રેઇનની મદદથી આઇસરને હાઇવેની સાઈડમાં કરી હાઇવે પરનો ટ્રાફિક પૂર્વરત કર્યો હતો.

Surat : બે વર્ષનું બાળક બિલ્ડિંગના આઠમાં માળેથી નીચે પટકાતા મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરત : શહેરના કતારગામ વિસ્તારની ગંભીર ઘટના સામે આવી છે. માતા પિતા માટે ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મી રેસિડેન્સીના આઠમાં માળેથી 2 વર્ષનું બાળક નીચે પટકાયું હતું. રમતા રમતા નીચે પટકાતા મોત થયું છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કતારગામ પોલીસે અકસમાતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું. તેમજ રમતા રમતા જ  તે ગ્રિલ પર ચડ્યો અને રમતાં રમતાં નીચે જોઈ રહ્યો હતો. આ જ સમયે સંતુલન ગુમાવતા નીચે પટકાયો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાળક રમી રહ્યું હતું ત્યારે આસપાસ કોઇ પરિવારજન નજીકમાં દેખાતા નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget