શોધખોળ કરો
Advertisement
દારૂના નશામાં પકડાયેલ ગુજરાતી આલ્બમનો સુપરસ્ટાર જીવે છે લક્ઝુરિયસ લાઈફ? જુઓ આ રહી તસવીરો
નશાની હાલતમાં પકડાયેલો ગુજરાતી સુપરસ્ટાર સમર્થ શર્મા લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો છે. સમર્થ શર્મા હાલ મુંબઈમાં રહે છે. જોકે સમર્થનું અમદાવાદના વસ્ત્રાલમાં પણ ફ્લેટ આવેલો છે.
અમદાવાદ: ગુજરાતી ફેમસ આબ્લમ ‘હાથમાં છે વ્હીસ્કી ને આંખમાં છે પાણી’ અને ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’નો સુપરસ્ટાર તેના મિત્ર સાથે નશામાં ધૂત હાલતમાં એસજી હાઈવે પર આવેલા ટીજીબી પાસે સ્કોર્પિયો કારમાંથી દારૂના નશામાં ચૂર હાલતમાં પકડાયો હતો. મહત્વની વાત એ છે કે, આ સ્કોર્પિયો કાર ‘પ્રેમમાં પણ ભૂલો પડ્યો ભગવાન’ના સોંગના શૂટીંગમાં વપરાઈ હતી.
નશાની હાલતમાં પકડાયેલો ગુજરાતી સુપરસ્ટાર સમર્થ શર્મા લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો છે. સમર્થ શર્મા હાલ મુંબઈમાં રહે છે. જોકે સમર્થનું અમદાવાદના વસ્ત્રાલમાં પણ ફ્લેટ આવેલો છે.
ગુજરાત આલ્મબનો સુપરસ્ટાર સમર્થ શર્મા વસ્ત્રાલમાં આવેલા શાંતિનિકેતન ફ્લેટમાં રહે છે. સમર્થ શર્મા ફ્રીલાન્સ એક્ટર છે અને હાલ તે મુંબઈમાં સ્થાયી થયો છે. તેણે હાલમાં જ એક ગુજરાતી ટીવી સીરિયલમાં પણ કામ કરેલુ છે.
સમર્થ ઘણીવાર મિત્રો સાથે ફરવા પણ જાય છે અને તેની લાઈફ સ્ટાઈલ પણ લક્ઝુરિયસ છે તેવું જાણવા મળ્યું હતું. સમર્થ તેના ફોટો ફેસબુકમાં પણ પોસ્ટ કરતો હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement