શોધખોળ કરો
Advertisement
શંકર ચોધરી સામે FIR નોંધવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી
અમદાવાદઃ આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી સામે એફઆઈઆર નોધવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આવતી કાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. બોગસ ડિગ્રી પર ઈલેક્શન લડીને લોકોજોડે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ પોલીસે નહિ નોંધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ મામલે આવતી કાલે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion