શોધખોળ કરો
લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ શહેર પોલીસમાં મોટાપાયે બદલીના આદેશ, 1472 કર્મચારીઓની થશે બદલી
6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ શહેરમાં 1472 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ
Ahmedabad News: લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલીના આદેશ કરાયા છે. આ આદેશમાં 1472 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. 7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થવા આદેશ કર્યો છે.
વધુ વાંચો
Advertisement