શોધખોળ કરો

પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ કયા વર્ષે અમદાવાદમાં ઉજવાશે? જાણો વિગત

બોચાસણમાં યોજાયેલી એક સભામાં સંત કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, વર્ષ 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે.

અમદાવાદઃ બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આદ્યાત્મિક વડા અને વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના દિવસે 95 વર્ષે સારંગપુરમાં બ્રહ્મલીન થયા હતા. BAPSના દેશ-વિદેશ ખાતે રહેતાં કરોડો અનુયાયીઓ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યા છે. જોકે શતાબ્દી મહોત્સવ ક્યાં ઉજવાશે તેની જાહેારત કરી દેવામાં આવી છે. બોચાસણમાં યોજાયેલી એક સભામાં સંત કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, વર્ષ 2021માં પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં શાનદાર રીતે ઉજવવામાં આવશે. આ સાંભળીને હરીભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ શતાબ્દી મહોત્સવ 34 દિવસનો રહેશે. જેનો પ્રારંભ 9 નવેમ્બર, 2021 કારતક સુદ પાંચમે (લાભ પાંચમ) થશે અને પૂર્ણાહુતિ 10 ડિસેમ્બર, 2021 માગસર સુદ આઠમના દિવસે થશે. આ શતાબ્દી મહોત્સવમાં લાખો ભક્તો દર્શનનો લાભ લેશે તેવું અનુમાન છે. મહોત્સવની વિશાળ ભૂમિ પર સ્વામિનારાયણ નગરની રચના કરવામાં આવશે. જેમાં ભવ્ય દરવાજા, કલાત્મક મંદિરો, આદર્શ ભક્તોનાં રમણીય સ્પોટ, પ્રેરક પ્રદર્શનો વગેરે અનેક જોવાલાયક આકર્ષણો બનાવવામાં આવશે. શતાબ્દી મહોત્સવનાં સભા મંડપમાં રોજ સાંજે પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશનાં લાખો લોકો પધારીને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

શું તમને શિયાળામાં કોઈ વ્યક્તિ કે વસ્તુને સ્પર્શ કરવાથી ઈલેક્ટ્રીક શોક લાગે છે? જાણો તેની પાછળનું કારણ

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

Embed widget