શોધખોળ કરો

અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં પલટો, કેટલીક જગ્યાએ વરસાદનો પ્રારંભ, જાણો વિગત

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા, ઇસ્કોન, સરખેજ, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, નહેરુનગર સહિતના વિસ્તારો તેમજ અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

અમદાવાદઃ આજે સવારથી જ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ કેટલીક જગ્યાએ વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો શહેરના સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે. હાલ, અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા, ઇસ્કોન, સરખેજ, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, નહેરુનગર સહિતના વિસ્તારો તેમજ અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગાંધીનગર શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા વાદળો સાથે ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે. ભારે ગરમી બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ે. સવારના સમયમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પાછલા કેટલાક દિવસથી વરસાદી માહોલ નથી જોવા મળ્યો, ત્યારે હવે આજે સવારના સમયે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અમદાવાદીઓ સારા વરસાદની આશા પણ રાખી રહ્યા છે. સવારના સમયે વાદળછાયું વાતાવરણથી અંધારિયો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો એ પોતાના વાહનની લાઇટ્સ ચાલુ કરીને પણ વાહન કરવાની ફરજ પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

Embed widget