Ram Mandir: 35 વર્ષ પહેલા "રાજ-કાજ કે રામ-કાજ " લેખમાં નરેંદ્રભાઈએ લખેલી પરિકલ્પના આજે શબ્દશ સાચી પડી

તસવીર સોશિયલ મીડિયા
જય શ્રી રામના નારા સાથે આજે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયો છે.
વર્ષ 1989માં દેશમાં સામાન્ય ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી હતી. તે સમયે ગુજરાતમાં RSSના પ્રચારકને ગુજરાતના તત્કાલીન વરિષ્ઠ કૉંગ્રેસી નેતાના મોઢે ચિંતાના સૂર સાંભળવા મળે છે. ચિંતાના કારણો

