શોધખોળ કરો
Advertisement
રેડવોપ કેમિકલ્સ"ની વાર્ષિક પાર્ટનર્સ મીટ યોજાઈ
હાલમાં જ અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"ની વાર્ષિક પાર્ટનર્સ મીટ યોજાઈ જેમાં કંપનીના કર્મચારીઓ ઉપરાંત ભારતભરમાંથી આવેલા હોલ સેલર્સે ભાગ લીધો.
અમદાવાદઃ હાલમાં જ અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"ની વાર્ષિક પાર્ટનર્સ મીટ યોજાઈ જેમાં કંપનીના કર્મચારીઓ ઉપરાંત ભારતભરમાંથી આવેલા હોલ સેલર્સે ભાગ લીધો. આ મીટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હોલ સેલર્સ અને કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત કાર્યક્રમમાં કંપનીએ "સ્માર્ટઝ કોટ વોટર પ્રૂફિગ કેમિકલ, ટેરાટાઈલ પ્રોલિક્સ એક્સટ્રા ટાઈલ એડહેસિવ, અને ઈપોક્સિ ટાઈલ ગ્રાઉટ લોંન્ચ કર્યું. આ પ્રસંગે 'રેડવોપ'ના ડાયરેક્ટર 'મનિષ નાકરાણી'એ જણાવ્યું કે અમારા રિટેલર્સ, હોલ સેલર્સ અને કર્મચારીઓ, અમારી સ્ટ્રેંગથ છે, વૈશ્વિક સ્તરે ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને ઉત્તમ સર્વિસ પુરી પાડવીએ અમારુ અંતિમ ધ્યેય છે. આ કાર્યક્રમમાં મનોરંજન માટે વિવિધ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement