શોધખોળ કરો
Advertisement
'આ વખતે પગાર મોડો થશે, એટલે લોનના હપ્તાની વ્યવસ્થા જાતે કરી લેજો', રૂપાણી સરકારે કોને મોકલ્યા આ મેસેજ?
ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી, જેથી જે અધિકારી / કર્મચારીઓના લોનના હપ્તા તા.૦૧ થી ૦૫ માં આવતા હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો.
ગાંધીનગરઃ રાજ્યના પોલીસ બેડામાં આ મહિનાનો પગાર મોડો થશે તે બાબતને લઇને કૂતૂહલ સર્જાયું છે. અમુક પોલીસ કર્મચારીઓને આ મહિનાનો પગાર મોડો થશે તે પ્રકાર મેસેજ આવ્યાં હોવાની અત્યારે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
ગ્રાન્ટના અભાવે પગાર બિલો દાખલ કરવામાં આવેલ નથી, જેથી જે અધિકારી / કર્મચારીઓના લોનના હપ્તા તા.૦૧ થી ૦૫ માં આવતા હોય તેઓએ લોનના હપ્તા જેટલી રકમની વ્યવસ્થા કરી લેશો. હિસાબી શાખા, ગાંધીનગર. ઉપરનાં મેસેજ અમુક પોલીસકર્મીઓને મળતાં પગાર બાબતને લઇને પોલીસ બેડામા ચર્ચાએ જોર પકડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement