શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સાધુ પરિણીતાને લઈને થયો ફરાર, જાણો પછી શું થયું....
અમદાવાદનાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી સાધુ માધવપ્રિયદાસનું નામ કમી કરવામાં આવ્યું છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, સ્વામિનારાયણ મંદીરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે. આ સમાચાર તેમના જ શિષ્યોએ મંદિરમાં લઈને આવ્યા હતાં. તેઓ પહેલી માર્ચે ડાંગરવાની પરિણીતાને લઇને ફરાર થઈ ગયા હતાં.
આ પહેલા માધવપ્રિયદાસનાં ગુરૂ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરૂકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનાં આક્ષેપો થયા હતાં. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસનાં હવાલે કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement