શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

Teesta Setalvad On Gujarat HC: તીસ્તા સેતલવાડને હાઈકોર્ટે આપ્યો ઝટકો, તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ

Teesta Setalvad On Gujarat HC:  ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી.

Teesta Setalvad On Gujarat HC:  ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું.

નિર્દોષને ફસાવવાનો આરોપ
ગયા વર્ષે 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તાની ધરપકડ કરી હતી. તિસ્તા પર 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવાનો અને આ માટે પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ છે. અમદાવાદ બ્યુરો દ્વારા તેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ 2 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગયા વર્ષે શા માટે તીસ્તાની ધરપકડ કરવામાં આવી હતી?
ગયા વર્ષે, ગુજરાત રમખાણો સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. અહેસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ માટે તીસ્તા સેતલવાડ જવાબદાર છે કારણ કે તેણીએ પોતાના ફાયદા માટે ઝાકિયાનો વારંવાર ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું, તિસ્તાએ આવું એટલા માટે કર્યું જેથી તે આ કેસને લાંબા સમય સુધી જીવિત રાખી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આવા લોકોને કાયદાના દાયરામાં લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બીજા દિવસે જ તીસ્તાની મુંબઈથી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો

MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી

Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ

ABP Premium

વિડિઓઝ

Sabarmati Moive: ફિલ્મ ‘સાબરમતી’ને ગુજરાતભરમાં કરી દેવાઈ કરમુક્ત, ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાતPatan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?

60 ચેનલ, 12થી વધુ ભાષા... Prasar Bharatiએ લોન્ચ કર્યું OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ-જિયો સિનેમાને આપશે ટક્કર?

PM Modi: ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન 'એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત PM મોદી, કોરોનામાં ભારતે કરી હતી મદદ

Exit Poll 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલમાં કોની બની રહી છે સરકાર?

Embed widget