શોધખોળ કરો

અમદાવાદઃ પીએચ.ડી. યુવતીને ટ્રાન્સપોર્ટ બિઝનેસમેને બનાવી હવસનો શિકાર, જાણો યુવતી બિઝનેસમેનના ઘેર કેમ ગઈ હતી ?

લોક ડાઉન દરમિયાન રાજસ્થાનમાં ધધો પડી ભાંગતા દંપતિ અમદાવાદમાં નોકરી માટે આવ્યા હતા અને સોલા વિસ્તારમાં ભાડે મકાન રાખ્યું હતું.

અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરનારી ઉચ્ચ શિક્ષિત યુવતીને નોકરીના બહાને ઘેર બોલાવીને યુવકે બળાત્કાર ગુજાર્યો છે. લોક ડાઉન દરમિયાન રાજસ્થાનમાં ધધો પડી ભાંગતા દંપતિ અમદાવાદમાં નોકરી માટે આવ્યા હતા અને સોલા વિસ્તારમાં ભાડે મકાન રાખ્યું હતું. પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલી યુવતી અગાઉ બોપલમાં નોકરી કરતી હતી ત્યારે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અને નારોલમાં પ્રથમ લક્ઝીરીયા ખાતે રહેતા સુરેશ જાટ સંપર્કમાં આવ્યો હતો. તેણે યુવતીને ફોન કરીને નોકરીની જરુર હોય તો કહેજો તેમ ક્હયું હતું. યુવતી હાલમાં બેકાર હોવાથી તેણે આરોપીનો ફોન કરીને સંપર્ક કર્યો હતો. જાટે યુવતીને તાના ડોક્યુમેન્ટ લઇને ઘરે બોેલાવી હતી. નોકરીના લાલચે યુવતી સોલાથી નારોલ ખાતે ગઇ હતી. આરોપીએ પોતાના ઘરમાં બેસાડીને પ્રથમ નોકરીની વાતો કરી હતી અને ઠંડું પીણું આપ્યુ હતું. તેણે પીણામાં કેફી દ્વવ્ય ભેળવ્યું હોવાથી યુવતી બેભાન થઇ ગઇ હતી. જાટે તેની બેભાનાવસ્થાનો મજબુરીનો લાભ ઉઠાવીને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહિલે યુવતીની ફરિયાદ આધારે આરોપીની અટકાયત કરીને તેનો કાવિડ-19નો ટેસ્ટ કરાવીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget