શોધખોળ કરો
Advertisement
શાંતિ બિઝનેસ સ્કૂલ"ના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી સ્કોલરશીપ મેળવી
નેહા મંધાનિયા અને પ્રશંષા અગ્રવાલને આઈડીએફસી ફર્સ્ટ બેંન્ક તરફથી એમબીએ અને પીજીડીએમના વિદ્યાર્થીઓને વર્ષ 2019-20 માટે આપવામાં આવતી સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
અમદાવાદ:અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" ની બે વિદ્યાર્થીની કુમારી નેહા મંધાનિયા અને પ્રશંષા અગ્રવાલને આઈડીએફસી ફર્સ્ટ બેંન્ક તરફથી એમબીએ અને પીજીડીએમના વિદ્યાર્થીઓને વર્ષ 2019-20 માટે આપવામાં આવતી સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
આ બંને વિદ્યાર્થીનીઓને તેમના પ્રથમ વર્ષ માટે એક -એક લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી છે. તેમજ આવનારા બીજા વર્ષ માટે પણ બંન્ને વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ રૂપે એક -એક લાખ રૂપિયા આપવામાં આવશે. આ સ્કોલરશીપ માટે સમગ્ર ભારતમાંથી લગભગ ત્રણ હજાર જેટલા એમબીએ અને પીજીડીએમના વિદ્યાર્થીઓએ અરજી આપી હતી, જેમાંથી શૈક્ષણિક યોગ્યતાના આધારે તૈયાર કરવામાં આવેલા મેરીટ પરથી લેવામાં આવેલા ઇન્ટરવ્યુના આધારે આ બંને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement