શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, જાણો વિગત
અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ
![અમદાવાદઃ ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, જાણો વિગત University bus and car accident in Ahmedabad, woman died on the spot અમદાવાદઃ ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/16093653/Ahmedabad-Accident.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે જયમંગલ બસ સ્ટેશન સામે કાર અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે જી.જે. 01, એફટી 2220 નંબરની વેગનઆર કાર અને ગણપત યુનિવર્સિટી(ખેરવાની) જી.જે. 1, સીયી 7777 નંબરની બસ વચ્ચે જયમંગલ બસ સ્ટેશન સામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)