શોધખોળ કરો

અમદાવાદ: 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' દ્વારા અભિનેત્રી ટ્વિકંલ ખન્ના સાથે વાર્તાલાપનો ખાસ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ: 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી અભિનેત્રી, લેખિકા, અને ફિલ્મ નિર્માતા ટ્વિકંલ ખન્ના સાથે ખાસ વાર્તાલાપ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાયફ્લો ના સભ્યોએ આ પ્રસંગે હાજરી આપી હતી. આ પ્રસંગે ટ્વિકંલ ખન્નાએ પોતાના જીવન પ્રસંગો અને અનુભવો દર્શકો સાથે શેર કર્યા હતા, તેઓએ મહિલા સશક્તિકરણ પર પણ ભાર મુક્યો હતો, તેમજ દર્શકોના સવાલોના જવાબો આપ્યા હતા. ટ્વિકંલ ખન્નાએ જણાવ્યું કે, "મારુ પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' મારી કોલમ પર આધારિત છે, જેમાં એક આધુનિક સ્ત્રીનો ભારતીય સમાજ પ્રત્યેનો દ્રષ્ટિ કોણ કેવો છે અને તે સામે ભારતીય સમાજનો એ આધુનિક સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે, તેના વિશેની વાતો છે. અમદાવાદ: 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' દ્વારા અભિનેત્રી ટ્વિકંલ ખન્ના સાથે વાર્તાલાપનો ખાસ કાર્યક્રમ યોજાયો ટ્વિકંલ ખન્નાએ વધુમાં જણાવ્યુ કે દરેક સ્ત્રીએ આત્મવિશ્વાસ સાથે આર્થિક રીતે આત્માનિર્ભર બનવું જોઈએ, વ્યાવસાયિક મહિલાઓ વધારે સુખી હોય છે કારણકે તેમના જીવનમાં એક લક્ષ્ય હોય છે. જેના જીવનમાં ધ્યેયનો તેમજ અન્યોને મદદરૂપ થવાની ભાવનાનો અભાવ છે તેવા જીવનનો કોઈ મતલબ નથી."
વાયફ્લોના ચેરપર્શન શ્રિયા દામાણી એ જણાવ્યુ કે " ટ્વિકંલ ખન્ના બહુમુખી પ્રતિભા અને વિશેષ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, તેમની સાથેનો વાર્તાલાપ અમારા યુવા મહિલા વ્યાવસાયિકોને તેમના વ્યવસાયમાં અગ્રેસર રહેવામાં માટે પ્રેરણા આપશે, શહેરી મહિલાઓ માટે તેઓ એક આદર્શ છે." ઉલ્લેખનીય છે કે, વાયફ્લો યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો તૈયાર કરવાનું તેમજ તેઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને તકો પુરી પાડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. આ માટે 'વાયફ્લો' વિવિધ ઉદ્યોગ, વ્યવસાય અને મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે સેમિનાર, તાલિમ, જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget