શોધખોળ કરો

સાણંદ સંકલ્પ યાત્રા: દેશની જનતાને 100 ટકા સંતુષ્ટ કરવાનો સરકારનો સંકલ્પ: શાહ

સરકારની મુખ્ય યોજનાઓમાં સંપૂર્ણતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં યોજવામાં આવી રહી છે

સાણંદ:સરકારની વિવિધ 17 જેટલી યોજનાને જનતા સુધી પહોંચાડવાના હેતુસર વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ  યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાણંદમાં અમિત શાહે લાભાર્થી  સાથે સંવાદ કર્યો હતો.

સાણંદ સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, “મોદી સરકાર  ગરીબની તમામ સમસ્યા દુર કરવા કટિબદ્ધ છે. અમારો 60 કરોડ ગરીબોને ઘરનું ઘર આપવાનાનો પ્રયાસ છે. લોકોને રોજગારી મળી રહે માટે પીએમ મોદીની સરકારે  ઔદ્યોગિક વિકાસને પણ તેમનું લક્ષ્ય બનાવ્યું છે, છેલ્લા નવ વર્ષમાં કરોડો ગરીબ બેનોના ઘરમાં ગેસનો ચુલો આપ્યો છે. ઘર ઘર સુધી નળથી પાણી પહોંચાડવાનું કામ પણ મોદી  સરકારે કર્યુ છે. દેશનો કોઈપણ ગરીબ ભુખ્યો ન રહે તેવી સરકારે વ્યવસ્થા કરી છે. વિનામૂલ્યે કોરોનાની રસી આપીને  મોદી સરકારે દુનિયામાં શ્રેષ્ઠ વેક્સિનેશન અભિયાનને સફળ રીતે પૂર્ણ કર્યું. વિકસિત ભારતની રચના એ સરકારનો સંકલ્પ છે અને તમામ ગરીબોને આયુષ્માન યોજનાનું કાર્ડ પહોંચાડવાનું આયોજન છે. દેશની જનતાના 100 ટકા સંતુષ્ટ કરવાનો સરકારનો સંકલ્પ છે”                                                                                                                                                       

સંકલ્પ યાત્રાનો હેતુ

આ યાત્રાનો હેતુ સરકારની યોજના જન જન સુધી પહોંચાડવાનો છે. સરકારની મુખ્ય યોજનાઓમાં સંપૂર્ણતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં કાઢવામાં આવી રહી છે અને તે અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે છે કે નહિ,  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ને ફ્લેગ ઓફ કરશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી

Embed widget