શોધખોળ કરો

ભાવનગરમાં વધુ 5 કોરોના કેસ આવ્યા પોઝિટિવ, અત્યાર સુધીમાં 5 લોકોએ ગુમાવ્યો જીવ

રાજ્યમાં મંગળવારે 49 લોકોનાં મોત થયા જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 34નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે.

ભાવનગરઃ જિલ્લા માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 2 કેસ પાલીતાણામાં છે જ્યારે ત્રણ કેસ ભાવનગર શહેરમાં છે. ભાવનગરમાં 18 વર્ષીય બે પુરુષ અને 13 વર્ષની બાળકીની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલિતાણામાં બે કેસ આવ્યા છે તેમાં 65 વર્ષીય પુરુષ અને 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 81 પર પહોંચ્યો છે. ઉપરાંત 5 લોકોના મોત થયા છે. રાજ્યની વાત કરીએ તો મંગળવારે 441 નવા કેસ નોંધાયા હતા જ્યારે 49 દર્દીઓના મોત થયા હતા. મંગળવારે 186 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6245 પર પહોંચી છે અને મૃત્યુઆંક 368 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 349 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 20, સુરત 17, રાજકોટ 1,ભાવનગર,ગાંધીનગર,પાટણ, અરવલ્લી,જૂનાગઢ 2-2 કેસ, બનાસકાંઠા 10, મહેસાણા 10,પંચમહાલ 4, બોટાદ 8, ખેડા 4, સાબરકાંઠા 4 અને મહિસાગરમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે 49 લોકોનાં મોત થયા જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 34નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 49 મોતમાંથી અમદાવાદમાં 39,અરવલ્લી 1, ગાંધીનગર 1, ખેડા 1,સાબરકાંઠા 1, સુરત 2, વડોદરા 3 અને મહિસાગરમાં 1 મોત થયું છે. આ સાથે ગજરાતમાં કુલ મૃત્યુઆંક 368 પર પહોંચ્યો છે.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget