શોધખોળ કરો
Advertisement
#Article370 ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી, તોપ ફોડી સલામી આપી સરકારના નિર્ણયને આવકાર્યો
ભાવનગરના તપસી બાપુની વાડીના મહંતે તેમની પાસે રહેલી નાની તોપ ફોડીને સલામી આપી નિર્ણયને આવકાર્યો હતો. સાધુ રામચંદ્ર દાસજીએ લોકોનું મો મીઠું કરાવીને ઉજવણી કરી હતી.
ભાવનગર: મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને લઈ કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370નો વિશેષ દરજ્જો ખતમ કરવાના નિર્ણયના સમર્થનમાં દેશભરમાં ભાજપ કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી કરી હતી.
દેશની અખંડીતતા માટે પ્રથમ રજવાડું સોપનાર ભાવનગરના તપસી બાપુની વાડીના મહંતે તેમની પાસે રહેલી નાની તોપ ફોડીને સલામી આપી નિર્ણયને આવકાર્યો હતો. સાધુ રામચંદ્ર દાસજીએ લોકોનું મો મીઠું કરાવીને ઉજવણી કરી હતી.
દેશમાં અલગ રીતે ઉજવણી કરીને ભાવનગરના સાધુએ આ નિર્ણયને આવકારતા લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
#Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરો
IND vs WI T20: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ગેઈલને પાછળ રાખી બની ગયો સિક્સર કિંગ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement