શોધખોળ કરો

પ્રોફેસર પતિના ત્રાસથી પત્નીનુ થયું મોત, પત્નીને એક રૂમમાં ગોંધી રાખી ખાવાનું પણ આપતો નહોતો

આ ઘટનાની જાણકારી પ્રોફેસરના પાડોશીએ મહિલાના પરિવારને કરતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું

ભાવનગરઃ ભાવનગરમાં પતિના ત્રાસથી પત્નીનું મોત થયાનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના તળાજાના પ્રોફેસર પતિ દેવજી મારુના ત્રાસના કારણે પત્નીનું મોત થયાના આરોપ લાગ્યા છે. જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પ્રોફેસર પતિ દેવજી મારુ પોતાની પત્નીને લાંબા સમયથી ઘરમાં ગોંધી રાખી જમવાનું આપતા નહોતા. જેના કારણે તેમની પત્નીની તબિયત ખરાબ થતા મહુવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

એટલું જ નહીં, મહુવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રહેલી પત્નીને વધારે સારવાર માટે અમદાવાદ લઇ જવાનું બહાનું આપી પ્રોફેસર પતિ પત્નીને હોસ્પિટલમાંથી લઇ ગયો હતો અને ઠળિયા ગામમાં આવેલા એક મકાનમાં ગોંધી રાખી હતી.

આ ઘટનાની જાણકારી પ્રોફેસરના પાડોશીએ મહિલાના પરિવારને કરતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. હાલ આ કેસમાં પોલીસે મહિલાના ભાઈની ફરિયાદના આધારે પ્રોફેસર પતિ દેવજી મારુ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાટણ: દીકરાના લગ્નના દિવસે જ માતાનું નિધન થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
પાટણ: રાધનપુરના જાવંત્રી ગામમાં કરુણ ઘટના સામે આવી છે. દીકરાની જાનની તૈયારી ચાલતી હતી ત્યારે માતાનું મોત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. લગ્ન મંડપમાં લાગેલા પંખાનો મહિલાને વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલાના પતિનું પહેલા જ નિધન થયું છે. દીકરા-દીકરીના સહારે વિધવા મહિલાએ જિંદગી વિતાવી હતી. જ્યારે ઘરમાં સુખનો સુરજ ઉગવાનો હતો ત્યારે જ કાળ ભરખી ગયો. દીકરાના લગ્ન સમયે જ માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મહિલાની લાશને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Mahindra Scorpio: આ વર્ષે લોન્ચ થનારી મહિન્દ્રા સ્કોર્પિયોની ડિટેલ્સ આવી સામે, જાણો શું શું મળી શકે છે ફીચર્સ

RBI Grade B Admit Card 2022: આરબીઆઈએ ગ્રેડ બી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા

IPL: જીત મળતાં જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, જાણો પૉઇન્ટ ટેબલમાં અત્યારે શું છે સ્થિતિ......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget