શોધખોળ કરો

ભાવનગર મહાનગર પાલિકામાં સીધી ભરતી! વિવિધ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ, 53000 સુધીનો મળશે પગાર

BMC Bharti 2025: ઉમેદવારોએ ગુજરાત સરકારના OJAS પોર્ટલ દ્વારા 18 ઓક્ટોબર, 2025 (બપોરે 14:00 કલાક) થી લઈને 08 નવેમ્બર, 2025 (23:59 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bhavnagar Municipal Corporation jobs: ભાવનગર મહાનગર પાલિકા (BMC - Bhavnagar Municipal Corporation) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભાવનગર શહેરમાં સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. આ ભરતી અભિયાનમાં વહીવટી અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર, સ્ટાફ નર્સ, જુનિયર ક્લાર્ક સહિત કુલ 11 જુદી જુદી ટેકનિકલ, વહીવટી અને આરોગ્ય વિભાગની પોસ્ટ્સનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ ગુજરાત સરકારના OJAS પોર્ટલ દ્વારા 18 ઓક્ટોબર, 2025 (બપોરે 14:00 કલાક) થી લઈને 08 નવેમ્બર, 2025 (23:59 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો અનિવાર્ય છે.

BMC ભાવનગર ભરતી 2025: વિવિધ સંવર્ગની વિગતો

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ 11 જુદી જુદી કેડરની જગ્યાઓનો સમાવેશ થાય છે. દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, અંદાજિત પગાર અને મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નીચે મુજબ છે:

પોસ્ટનું નામ

મુખ્ય લાયકાત

અંદાજિત પગાર (માસિક)

1. વહીવટી અધિકારી

ગ્રેજ્યુએટ

₹53,000/-

2. નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)

B.E. (સિવિલ)/B.Tech. (સિવિલ)

₹53,000/-

3. સ્ટાફ નર્સ

B.Sc. નર્સિંગ/GNM

₹40,800/-

4. ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)

B.E. (ઇલેક્ટ્રિકલ)/B.Tech. (ઇલેક્ટ્રિકલ)

₹40,800/-

5. ફાર્માસિસ્ટ

ડી.ફાર્મ અથવા બી.ફાર્મ

₹40,800/-

6. ગુજરાતી સ્ટેનોગ્રાફર

ગ્રેજ્યુએટ

₹40,800/-

7. અંગ્રેજી સ્ટેનોગ્રાફર

ગ્રેજ્યુએટ

₹40,800/-

8. ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)

B.E. (સિવિલ)/B.Tech. (સિવિલ)

₹40,800/-

9. ફિમેલ હેલ્થ વર્કર

ANM/ડિપ્લોમા નર્સિંગ

₹26,000/-

10. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કોર્ષ અથવા SI ડિપ્લોમા

₹26,000/-

11. જૂનિયર કલાર્ક

ગ્રેજ્યુએટ

₹19,900/-

મહત્વની તારીખો અને અરજી ફી

રસ ધરાવતા ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવી જરૂરી છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 18 ઓક્ટોબર, 2025 (14:00) છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 08 નવેમ્બર, 2025 (23:59) છે.

અરજી ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે:

  • જનરલ કેટેગરી માટે: ₹500/-
  • SC/ST/OBC/EWS કેટેગરી માટે: ₹250/-

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી (How to Apply)

ભાવનગર મહાનગર પાલિકાની આ ભરતી માટે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ રીતે કરેલી અરજી માન્ય ગણાશે નહીં.

  1. OJAS પોર્ટલની મુલાકાત: સૌ પ્રથમ, ગુજરાત સરકારના સત્તાવાર OJAS પોર્ટલની વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  2. જાહેરાત શોધો: હોમપેજ પર "BMC – ભાવનગર મહાનગરપાલિકા" દ્વારા પ્રકાશિત થયેલી જાહેરાત શોધો.
  3. અરજી પ્રક્રિયા: યોગ્ય પોસ્ટ પસંદ કરીને "Apply" બટન પર ક્લિક કરો. જો તમે OJAS માં પહેલેથી રજીસ્ટર હોવ તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને આગળ વધો, અન્યથા નવું રજીસ્ટ્રેશન કરો.
  4. ફોર્મ ભરો: તમામ જરૂરી અંગત અને શૈક્ષણિક વિગતો ભરો અને માગેલા દસ્તાવેજો (પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી વગેરે) અપલોડ કરો.
  5. ફી ચૂકવણી અને સબમિશન: ઓનલાઈન ફી ચૂકવો (જો લાગુ હોય તો) અને ફોર્મ સબમિટ કરો. ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.

જરૂરી દસ્તાવેજોની યાદી

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેમજ દસ્તાવેજ ચકાસણી (Document Verification) સમયે નીચેના દસ્તાવેજો ઉમેદવારોએ તૈયાર રાખવા:

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો) અને OBC માટે નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ
  • EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની તમામ માર્કશીટ/પ્રમાણપત્રો
  • કાયમી મોબાઈલ નંબર અને સક્રિય ઈમેઈલ ID

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન જોવા નીચેની લિંક પર ક્લિક કરો....
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget